________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૧ પ્રભુકથા સાંભળવા રૂચિ દિલ બહુ જિહા જપતી વીરપ્રભુને જાપજે, પાપ બુદ્ધિને પાપ પ્રવૃત્તિ નહિં જરા, પ્રભુવિરહને દિલમાં લાગે તાપજે.. પ્રભુ ૬ દયા દાન દમ સંયમ શીયલ સેવના સર્વજીપર પ્રભુના સરખો પ્રેમ, વિષસમ વિષ લાગે ભક્તિભાવથી નીતિ નિયમને સર્વજીપર રહેજે. પ્રભુ ૭ સમભાવે વર્તે આતમઉપગમાં; પ્રામાણિકને મહાવીર પ્રભુજી પાસ, બુદ્ધિસાગર ભક્તને નહીં ભેદ છે; સહદર્શનમાં સમથી મુક્તિ ખાસ. પ્રભુ. ૮
महावीर प्रभुनी भक्ति.
[ મન મંદિર આવોરે કહું એક વાતલડી–એ રાગ ] પ્રેમથી નર નારીરે, પ્રભુ મહાવીર ભજે, ગુણું સમકિત ધારીરે, વિરક્તિભાવ સજે. પ્રભુ ૧ નિંદા વિકથાની ટેવે રે, મહાવીર છે રે, પ્રેમ ભકિત ઉમળકેરે, પ્રભુ સહ આશ પૂરે. પ્રભુ ૨ પ્રભુમાં રંગ લાગ્યરે, કદી નહીંછાને રહે, રહે ભકતે ન છાનારે, પ્રભુનું રૂપ લહે. પ્રભુ ૩ પાંચ ઇંદ્રિય પ્રભુથીરે, હળીમળી શાંત બને; મન મસ્ત બનીને રે, રહે મહાવીર કને પ્રભુ તાર સાંધ્યા ન તૂટેરે, હૃદય મહાવીર સ્મરે; જાપ અજપા ચાલે, અનહદ નાદ કુરેશ પ્રભુ ૫
For Private And Personal Use Only