________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૦
પરબ્રહામહાવીરને ભેટે એક હૈ, દેખાઓ ત્યાં સ્વયં પ્રભુ ભગવાન જે, બુદ્ધિસાગરજીવંતા જોયા પ્રભુ, અંતરમાં બાહિર શ્યાં હેય નિશાન જે. ભકતને. ૭
प्रभुप्रेमीनां लक्षण.
પ્રભુ પ્રેમીનાં લક્ષણ સાચાં સાંભળે અંત૨માં પ્રગટાવે નરને નાર જે, સાચું ભાષણ સાચી સન્તની સેવના; દેહાધ્યાસ રહે નહીં મન નિર્ધાર. પ્રભુ. ૧ અવગુણુ નહીં દેખાતા કોના સ્વપ્નમાં, પ્રાણુતે પણ નિંદા કેનો ન થાય જે,
જ્યાં ત્યાં ગુણ દેખાતા ગુણપર રાગથી જીભલડી સહુ જીવોના ગુણ ગાયજે. પ્રભુ ૨ પ્રભુ પ્રભુ મહાવીર રટન પળપળ થતું; મનડું પ્રભુમાં ડૂબી થાતું લીન જે, ચૈન પડે નહીં પ્રભુવણ બીજું દેખતાં, જલવણ અન્ય ન ઈચછે જેવું મીન જે. પ્રભુ. ૩ પ્રભુભજનમાં મન રંગાઈને રહે; પ્રભુ વિરહથી આવે મૂછ ગજે, જડ જગભાસે મિથ્યા રાગ ન ઉપજે; આતમ પ્રભુપર પ્રેમતણે અતિરેકજો. પ્રભુ. ૪ પ્રભુથી સુરતા લાગી તૂટે નહીં કદિ;
જ્યાં ત્યાં ભાવે પ્રભુનું રૂપ જણાય, પ્રભુ દર્શનની પ્યાસ દયામાં લખગુણી; પ્રભુ મળ્યાવણ જીવ્યું નહીં જીવાય. પ્રભુ. ૫
For Private And Personal Use Only