________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૨
સર્વ કાજ કરંતારે, પ્રભુ મહાવીર જપ અનાસક્તિએ કરે, કરી સત્ય તપને તપે. પ્રભુ ૬ રહી સંસારમાંહી રે, કરે સ્વાધિકારે સહ, વિરમાં મન રાખી રે, રહે મન રાજી બહુ પ્રભુ ૭ ભવમાં ન બંધાશેરે, મહાવીર શરણ કરી, મળી મહાવીરનકારે, ભવાબ્ધિને જાઓ તરી. આળપંપાળ ઠંડીરે, મહાવીર જાપ જપ, જાપ સમ તપ નહીં કે રે, બીજું ન મનવિલ. પ્રભુ ૯ મહાવીરમાં સુરતારે, ધરી સહુ કાજ કરે; મળે નિશ્ચય મુક્તિ રે, ઠરી એક ઠામ ઠરે. પ્રભુ ૧૦ પડે દુઃખ કરોડે રે, તથાપિ ન વીર ત્યજે; કસેટીએ કસાઈ રે, પ્રભુ વીર વીર ભજે. પ્રભુ ૧૧ વીર નામ ભજતાંરે, ટળે સહુ પાપ કર્યા થાય ચિત્તની શુદ્ધિ રે, મળે પ્રભુ ચિત્ત ઠર્યા. પ્રભુ ૧૨ ખાતાં પીતાં ને ફરતાં, જપ જાપ વીરવિભુ, બુદ્ધિસાગરભકતેરે, સાક્ષાત્ વીર પ્રભુ પ્રભુ ૧૩
यशोदानी प्रभु महावीर भक्ति.
વહેલાં વહેલાં દર્શન દેજે મુનિવર શાતામાં રહેજે એ રાગ. વહેલાં વહેલાં દર્શન દેજે હાલમવીર દર્શન દેશે; વિનતિ ધ્યાનમાં લેશે . . . . હાલમ. ત્યાગી બની ભલે વનમાં સિધાવે,પણુ મુજ દિલથી ન દૂર ન થા; પ્રેમથી પાસે સુહા .. ... ... ... ... હાલમ. ૧ ષટું ચક્રોમાં પ્રેમે પ્રભુ પરખ્યા, બીજા કેઈ નહીં તવ સરખા આનંદ મેહુલા વરસ્યા .. . . . હાલમ. ૨
For Private And Personal Use Only