________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતરત્યાગપણું તે સાચું, મમતા અહંતાત્યાગે; આભેચ્છાએ બાહ્યમાં વર્તવું, બાહ્યત્યાગ ગુણરાગેરે. આતમ ૧૫ મેહના તાબે રહેવું તે નર્ક જ, પગ પગ દુ:ખની અણિ; દુર્ગુણ વ્યસને ત્યાગે ત્યાગ જ, કહેણું સમ જ્યાં રહેશે. આતમર ૧૬ પરતંત્રતામાં ત્યાગપણું નહિં, ઘરમાં વા જંગલમાં શુભ અશુભની વૃત્તિ નહિ જ્યાં, ત્યાગપણું વન ઘરમારે. આતમ ૧૭ બરી ઈચ્છાઓના ત્યાગે, દુષ્ટકામના ત્યાગે; આત્મગુણ સર્વ ઝટ જાગે, મન રહેતું વૈરાગ્યેરે. આતમ ૧૮ પરમાર્થ મન વાણુ કાયા, વર્તે ત્યાગ મઝાને; દેહ પ્રાણુનો ત્યાગ જ ધર્મ, ત્યાગ રહે નહિ છાનેરે. આતમ ૧૯ સ્વાર્થ તજીને સર્વના , સુખ માટેજ પ્રવૃત્તિ અલ્પ દોષને બહુ લાભાર્થે, વર્તે નીતિની રીતિરે. આતમ ૨૦ ગ્રહણ કરી જડવસ્તુઓ જે જે, પરિગ્રહ કીધે ઝાઝે, તેને ત્યાગ જ પરમાર્થ છે, મૂચ્છ વણ હોય મારે. આતમ ૨૧ અશુભરાગાદિકના ત્યાગે, આતમ વેગે જાગે, ધર્માર્થે પરમાર્થે રાગે, રહેતાં ત્યાગ વૈરાગેરે. આતમ રર નભવત્ નિર્લેપી છે આતમ, નિશ્ચય કરીને વર્તે, સવાવસ્થામાં તે ત્યાગી, આતમજ્ઞાનની શર્તેરે. આત. ૨૩ આંતર ત્યાગની આગળ બાહિર, ત્યાગની કિસ્મત કેડી; મનના ત્યાગે ત્યાગ સહ છે, તેની નહિ કેઈ ડીરે. આતમ ર૪ નિર્ભયતા દેહાદિસમર્પણ, ત્યાં છે ત્યાગ સવા; સત્ય ગ્રહણમાં જૂઠના ત્યાગે, સાચે ત્યાગ સુહાયેરે. આતમ- ૨૫ ત્યાગી સત્ય પ્રકાશી શકે છે, નિસ્પૃહ ભાવના દાવે; ત્યાગીઓ એવા જ્યાં પ્રગટે, ત્યાં સુખ શાંતિ થાવેરે. આતમ ૨૬ બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય ને શૂદ્રો, બૂરા સ્વાર્થના ત્યાગે; પ્રમાણિક ને શૂર બને છે, શક્તિ ગુણેના રાગેરે. આતમ ર૭ આતમ રાગી તે છે ત્યાગી, સ્વાશ્રય ને ઉત્સાહે; આતમમાંહી લગની લગાવી, અનુભવને અવગાહેરે. આતમ ૨૮
For Private And Personal Use Only