________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આન્નતિ એ ત્યાગપણું છે, સ્વાતંત્ર્ય સહુ કરવું, પાતંત્ર્ય ત્યાગપણું નહિ, ઈચ્છા વણ અનુસરવું. આતમ કે પરવશતા ત્યાગે તે ત્યાગી, બાહ્યાંતર સામ્રાજ્ય, પરની આશા પરતાબામાં, રહેતાં ત્યાગ ન છાજેરે. આતમ ૪ આત્મ વિનાની પરવસ્તુના, તાબે શાંતિ ન મળતી; મન વાણી કાયાપર કાબુ, ત્યાં સુખ વેળા ન વળતીરે. આતમ ૫ આતમ વશમાં મનડું વર્તે, તાબે ન અન્યને રહે; પરવશતાનું ત્યાગપણું જ્યાં, આતમભાવે વહેતરે. આતમ ૬ દેશકોમ રાજ્યાદિકમાંહી, સ્વેચ્છાએ જ્યાં રહેવું, મૃત્યુભીતિના ત્યાગપણથી, ન્યાયથી લેવું દેવું. આતમ ૭ આતમવશતા માટે સ્વાર્પણ, કરવું ત્યાગ તે સાચે, શાસ્ત્રવિષય લેકસંજ્ઞા ત્યાગી, સત્યેચ્છાએ રાગેરે. આતમ ૮ દેહાધ્યાસને ત્યાગ નહિં જ્યાં, ત્યાં બંધન સહુ વાતે, વેષ ક્રિયા મત બંધન મેટું, ત્યાગથી ઉન્નતિ જાતેરે. આતમ ૯ નિંદા સ્તુતિ ને પર અભિપ્રાયે, બદ્ધપણું ત્યાં ગુલામી નાત જાત રઢિ વશમાં રહેવું, ત્યાગપણની ખામીરે. આતમ ૧૦ ઈચ્છાવણ હાજી હા ને ખુશામત, મન કેદી સમ કરવું, દેશ રાજ્ય પ્રજાદિક કેદી, ત્યાં નિશ્ચય હાય મરવું. આમ ૧૧ હું ને તું તે ત્યાગે ત્યાગ જ, તૃણવત્ જગને ગણવું, માયાકારે વૃત્તિ રહે નહિ, હેય ન કયારે ડરવું. આતમ ૧૨
શ કેમ રાજ્ય સંઘ પ્રજામાં, ત્યાગીઓ સત્ય જણાવે, નિસ્પૃહ નિયથી છે ઉન્નતિ, સ્વતંત્રતાને શિખવેરે. આતમ ૧૨ ચક્રવર્તિ શહેનશાહથી મટા, ચારિત્રવંત મહેતા, કંચન કામની ત્યાગી સંત, જ્ઞાનની ગુણવતારે. આતમ ૧૩ ગુરૂ આજ્ઞાએ શિષ્યાદિકને, રવછંદત્યાગથી મુક્તિ ત્યાગ ને મુક્તિ સ્વાતંત્ર્ય એક જ, એક ભાવાર્થની યુક્તિરે. આતમ ૧૪
For Private And Personal Use Only