________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચાપિ મન એવું છે તથાપિ, હળવે આતમવશ થાવે, આતમ આગળ મન છે આમ, આતમમાં લય પાવેરે. આતમ. ૧૮ આતમ ઉદ્યમ કર ગુરૂગમથી, મનવશ કરવા કાજે; અનેક ભવ સંસ્કારના બળથી, આતમવશ મન છાજેરે. આતમ. ૧૯ પરમબ્રહ્ન મહાવીર ભાથી, મનવશ થાય વિવેકે, મનવશ કરવું જૈનધર્મ એ, ઉત્સાહ ખંતને ટેકેરે આતમ. ૨૦ શક્તિ અનંતી આતમની છે, જ્ઞાન વૈરાગ્યે પ્રગટે, શ્વાસસમાં મનડું મરતું, મેહની શક્તિ વિઘટેરે. આતમ. ૨૧ વીર પ્રભુના શરણે રહીને, વીર વિભુ ઝટ થાવું; આત્માર્થે મોગ કરીને, શિવપુરમાંહિ જાવું રે. આતમ. ૨૨ આતમ જાગ્રત્ ! થા ઉપગે, શક્તિ અનંતી જ્યુરાવી; મનને ઉપગ કરજે સારે, મહાવીરમાં લય લાવીરે. આતમ. ૨૩ મન જીત્યાથી મહાવીર પતે, ક્યાં તું જડમાં ગોતે, મન આતમમાંહિ રહેતાં ઉલ્લોત, ઝળહળતે પૂર્ણતેરે. આતમ. ર૪ મનવશ કરવા માટે , અસંખ્ય જાતના જાણે, બુદ્ધિસાગર આતમ, નિશ્ચય સત્ય પ્રમાણેરે. આતમ. ૨૫
त्यागपणुं.
ત્યાગપણે તે ધરવુંરે, આતમ !! ત્યાગપણે તે ધરવું, મન મારીને મરવુંરે, આતમ !! ત્યાગપણું તે ધરવું. ટેક. ઈન્દ્રિય વાણી કાયા મન નહિ, જડથકી આતમ ન્યારે; લિંગ ન જાતિ બાહ્ય વતે નહિ, દશ્યની મમતા વારેરે. આતમ ૧ મન વાણી કાયાની ઉન્નતિ, ત્યાં લગી બાહ્ય સુધારે, ભૌતિક પૂજક બાહ્ય સુધારક, પામે ન સુખને આરેરે. આતમ ૨
For Private And Personal Use Only