________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મારાવણું બીજું દેખું નહીં કશું, નિશ્ચયથી નિર્લેપીને ન વિકાર. ક. ૧૨ અનંત ભવનું સ્વરૂપનુંરે તુજ માયા ટળી, કર્મો–પ્રારબ્ધ જે રહ્યા અવશેષ જે; તેમાં શુભાશુભ ભાવ વિના દેખી રહ્યો, કર્મો કરતાં પ્રગટે તું લવલેશ જે. કર્મ. ૧૩ સમભાવે તુજ સગેરે રહેતે વિશ્વમાં, સમભાવીને થાતું તું અનુકૂળ જે થાય છે થાશેરે તુજ ઉદય ત્યાં શુદ્ધતા, જરા માત્ર હવે કાઠું નહી તુજ ભૂલજો. કર્મ. ૧૪ કર્મ એ લેણું હારારે આપે સમપણે, પરમાનંદસ્વરૂપે દિલ ઉભરાઉ, બુદ્ધિસાગર ભારે તમfસ થશે ચિદાનંદ પરબ્રહ્મ સ્વયં હું ધ્યાઉ જે; આતમ તાહારી લીલારે હારામાં રહી. કર્મ ૧૫
મો. અરણિક મુનિવર ચાલ્યા ગોચરી એ સગ.
કર્મ કરેલાં જે ઉદયે આવીયાં, એક સમયની જે પહેલાંજી; સમતા ભાવે ભેગવા આતમા, સહેવાં તે નહીં સહેલાંજી,
જ્ઞાન વૈરાગ્યરે કર્મ ટળે સહુ ૧ દ્રવ્યભાવ નકમ કી થયાં, આતમ કર્તા પ્રમાણજી; ભક્તા હર્તા રે આતમ છે પ્રભુ, કિસ્મત્ત પ્રકૃતિ જાણુજી. જ્ઞાન. ૨ ચાર પ્રકારે રે કર્મને બંધ છે, શુભાશુભ પરીણામેજી; આઠ પ્રકારે કર્મ વિચારતાં, રાગદ્વેષ ન જામેજી; જ્ઞાન. ૩
For Private And Personal Use Only