________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૭
એ સહુ માયારે હારી નામના મેહની, કામવાસના ભીતિને સહુ દ. કર્મ. નામરૂપના મહેરે હવે મેણું નહીં, નિંદે વંદે ભલે સકલ સંસાર જે; હારા હિંચળે ઉંચે ની જતાં, ઉંચ નીચ નહીં સારે ખોટે સારજો. કર્મ. ૬ નાચ નચાવે તે તે શુભાશુભ નાચતે, પણ તુજમાં હવે લેશ નહીં લેપાઉ, તાહારા જે જે ભારે તપ હું નહીં, ઉપચારે હું કર્તા તુજ કહેવાઉ જે. કર્મ. ૭ જેવું શુભાશુભ ધરે તેવું તું આવતું, તેમાં ત્યારે દેશ નહીં લવલેશ જે, કરેળીયે કરી જાળાંરે પિતે ફસી પડે, પિતે બાંધ્યું ભેગવતાં ? કલેજે. કર્મ મારી અશુદ્ધતાયેગેરે તમે ઘેર આવિયાં, પરિણમ્યાં મુજ આતમને પરિણામ માહારી ભૂલે રે ભૂલ્યા હું અજ્ઞાનથી, ફર્જ બજાવી તું કરે કરાવ્યું કામજો. કર્મ. કર્મ પ્રકૃતિ માયારે તુજ પર હેપ નહીં, તેમ હવે નહીં તારી ઉપર રાગજે, બાહ્યના રાગે ત્યાગેરે મહુપરિણામથી, બંધાતું એમ જા તાહારે લાગ. ક. ૧૦ મનમાં તું છે આતમભાવે તું નહીં, મનથી મરવું અવતરવું છે ખાસ
આતમના ઉપગેરે હારું કંઈ ગજુ, શ્વાસમાં હારે થાય વિનાશ. કર્મ. ૧૧ આતમ નિશ્ચય ભારે તું નહીં મન છતું, છતું ખરું પણ અસત્ ક્ષણિક નિર્ધાર;
For Private And Personal Use Only