________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૬
તુજમાં ભળતાં આતમ સત્ય પ્રકારે રવિની આગળ મૂક્યાં તમે ક્યાં છે અરે; બુદ્ધિસાગર પૂર્ણ સનાતન વીરારે, પામ્યારે આનંદે જે નીતરે.
તા. ૧૬
कर्ममाया. પ્રીતલડી બંધાણુરે અછત છણંદશું એ રાગ.
૧
૨
કર્મ એ માયા તારી રે હું જાણી ગયો, આવું ન વશમાં હું હારા તલભાર, કાલ અનાદિ તુજ સંગે સુખ ના મળ્યું; ભ્રાંતિથી મેં લીધા બહુ અવતારજે. કર્મ. વાર અનંતી લાખ ચોરાશીમાં ભમ્યો, બહિરાતમભાવે નિજ ભૂલી ભાનજે, આ ભવમાં મેં આત્મરૂપ નિશ્ચય કર્યો, મારી સેબત છોડ હવે શયતાન જે. કર્મ. વર્તમાનમાં કરૂં રે નહીં તુજ પરિણતિ, ભૂતકાલનો પ્રારબ્ધકર્મને ભેગજે, નવ નવરૂપેરે પેસવા શેાધે લાગને, પણ દિલમાં ધારું છું બહુ ઉપયોગ. કર્મ. રેગ ઉદયમાં લાવેરે દુઃખને આપવા, ભેગવતાં નહીં બાંધું બીજાં કર્મ, જડ તું જ સંગે શાતાવેદની આવતાં, મુંઝાતે નથી ધારૂં આતમ ધર્મજે. કર્મ. લાભાલાભને સુખ દુખ યશ અપયશ સહ, ગદ્વેષને હુંjના સહુ ભેદ
૩
૪
For Private And Personal Use Only