________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૫
તારો. ૯
તારે. ૧૦
તારો. ૧૧
દર્શનમતની એકદેશીદષ્ટિયેરે, તેથી સર્વદેશી તું શું? દિસે; દર્શન મતના ઝઘડા રગડા કરતાં, મનનીરે માયા ત્યાં શું? ઉલ્લસે. પક્ષવાદવિવાદે રાગને ઢેરે, લેકેરે અંધા તુજને નહીં જુવે; મનના મેહે છકાતે તું તનમાં રે, દેખે રે તુજને હુંતું પણું ખુવે. મનના ભાવે મરી જાતાં તનમહીં, દુનિયા ભાન ભૂલેરે પ્રભુ જલ્દી મળે; અનુભવ આ રહે ન નિજથી છાને રે, સુખની વેળા અંતરમાં વળે. હું તું પેલી પારે એકવરૂપીરે, થઈનેરે તિત ' મિલાવવી; સાગરમાં નદી મળતાં નામને રૂપ જ રે, જુદાં રે નહિ એ દશા દિલ અનુભવી. વાદવિવાદ શાસ્ત્રો આઘાં મૂકીરે, પ્રભુથીરે રઢ મંડી સુરતા બળે; વીર વીર ઉપગે દિલમાં રહિયે રે, દિલમાંરે આનદેદધિ ઉછળે.
અનંત જતિ ઝળહળ ઝગમગ ઝળકેરે, તેમાંરે જગ સહુ આણુ સમ ભાસતું; નામ રૂપથી મરીને તુજમાં મળતાં રે, આપોઆપ તિરે રૂ૫ વિલાસતું. હવે ન મળવું બીજાથી રહ્યું મારે રે, પડતું રે મૂક્યું તુજ નરસાગરે; આતમ સાગરમાંહિ મનની ગાગર, ફૂટીરે કેશુ કહે શું? આગળે.
તા. ૧૨
તારો. ૧૩
તારે. ૧૪
તા. ૧૫
For Private And Personal Use Only