________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર
ખડમાં આય દેશ શાલી રહ્યો છે. અધ્યાત્મજ્ઞાનની દૃષ્ટિએ સર્વ દેશના ગુરૂ આર્ય દેશ છે તથા ધર્મની ષ્ટિએ પણ સર્વ દેશના ગુરૂ માય દેશ છે. હિંદની સાત્વિકભૂમિમાં ધર્મનાં ખી‰ ઉગ્યા કરે છે અને ઉગશે અને તેના લાભ સર્વ લેાકેા પામ્યા છે અને પામશે. હિંદમાં પ્રવતતા ધર્મોમાંજ સ્વરાજ્ય ઓતપ્રેાત રહેલું છે. પ્રભુ મહાવીરદેવે શ્રાવકધમ અને સાધુધર્મ માં માહ્યાંતર આદર્શ સ્વરાજ્ય અને આદર્શ સ્વાતંત્ર્ય પ્રખેાધ્યુ છે. ધર્મ વિના સ્વરાજ્ય નથી અને ધર્મ વિના મુક્તિ નથી. ધર્મ વિના સ દેશેાના અધઃપાત છે. ધર્મ વિનાનુ સ્વરાજ્ય તે સ્વરાજ્ય નથી. પ્રભુ મહાવીરદેવે સસદ્ વિચારો અને આચારોને ધર્મ રૂપ જણાવ્યા છે. ધર્મ વિનાની કષ્ટ કરી ચાગ્ય નથી. પશ્ચિમવાસીઓના અનુકરણથી સ્વધર્મને મૂલતાં સ્વરાજ્ય મળવાનું નથી. નામર્દને સ્વરાજ્યના હક્ક નથી. મર્દન સ્વરાજ્ય ભાગવવાના હુક છે. જેઓ જીવતાં પહેલાં મરી જાણે છે તેઓ સ્વતંત્ર સ્વરાજ્ય કર્તાઓ છે.
પ્રથમ તે ટ્રુહ અને મનપર સ્વતંત્ર સ્વરાજ્ય કરવુ જોઇએ પશ્ચાત્ ઘરમાં પશ્ચાત્ કુટુંખમાં પશ્ચાત્ જ્ઞાતિપર દેશ એમ અનુક્રમે વધવું જોઇએ, માહ્યસ્વરાજ્યમાંથી આંતર સ્વરાજ્યમાં જવુ જોઇએ.
મહાભારતમાં ભીષ્મપિતામહે પ્રમાધેલ રાજ્ય ઉપદેશ ગ્રહવા જોઇએ. અન્તરાત્મા શ્રી કૃષ્ણની પેઠે આદર્શરાજપુરૂષ થવુ જોઇએ એમ ગૃહસ્થા માટે ઉપદેશ છે.
વિષયાના–હાજતાના તાબે પોતે ન થવુ જોઇએ પણ પેાતાના તાએ વિષયાને કરવા જોઇએ. આત્મખળને પ્રગટાવવાથી સ્વતં ત્રાત્મા થાય છે. જેએ આત્મજ્ઞાન પામ્યા નથી તેઓ પરતત્ર છે. સ્વતંત્રતા વિનાનું જીવવુ તે પશુજીવન છે, ભયનુ જીવન તે મૃત્યુ છે. સર્વ પ્રકારના ભયવણ અને આસક્તિ વિનાનું જીવન તે પરમસ્વરાજ્ય જીવન છે,
For Private And Personal Use Only