________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૭
મારા કાને તુજ નામને ચરિત્રેરે, સાંભળીને સફલપણું પામે સહી; જીભલડી મુજ વીર વીર ગુણ ગાશેરે, મહાવીર વણ બીજું રે હું ઈચ્છું નહીં. મહાવીર. ૪ પ્યારા હારા વણ બીજું નહીં પ્યારું, હાલારે તુજ રસને રસિયે થયે દુનિયાના જડ આનંદ રસ નહિ રૂારે, મિથ્યા રે મેહ હવે દરે ગયે. મહાવીર. ૫ નિશ્ચયથી હાલા નહીં જડને સંગીરે. હારીરે સંગે અનુભવ એ થયે; હારું નામ ભજતાં હારી યાદી રે. ક્ષણ ક્ષણમાં આવે અનુભવ એ લો; મહાવીર. ૬ હારા વણ જડની યાદી શા ખપનીરે; સુરતાને સધીરે તારી સાથમાં. તુજ પ્રેમે મસ્તાને વીર જયંતેરે; તુજનેરે લીધા અનુભવ બાથમાં. મહાવીર. ૭ વીર વીર ભજતાં મનની વૃત્તિ રે; પ્રેમેરે મહાવીરરૂપમયી બની. બાહિર અંતર ઉંચે નીચે તિછરે, મહાવીરરે દેખાતા ત્રિભુવન ધણું. મહાવીર. ૮ વીર વીર મહાવીરજી ઍ છે સાચારે. કાચારે ક્ષણિક પદાર્થો જાણવા મનસાન્યું ત્યાં બીજાનો શે લાગોરે, જારે અંતરમાં પ્રભુ મહાણવા. મહાવીર. ૯ દુનિયાની દષ્ટિએ ગાંડે બનીયેરે, આનંદ રે તેમાં મુજને આવિયે; પ્રભુ તુજ દષ્ટિએ અંતરમાં ડાહ્યોરે, મુંઝુરે હવે નહીં તેથી ભાવિ મહાવીર. ૧૦
For Private And Personal Use Only