________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૬
સત્ય દયા સમતા તપ એળે, બ્રાહ્મણ જે નરનારી; તેઓની સેવા ભક્તિથી, ચઢતી પૂર્ણ થનારી. બ્રાહ્મણ ૧૩ દુષ્ટ રીવાજે પડતી હેતુ, સાંકડી વૃત્તિવારે; બુદ્ધિસાગર બ્રાહ્મણ એવા, સ્વયં તરે જગતારે. બ્રાહ્મણ. ૧૪
महावीरनो जाप. પ્રભુ પ્રતિમા પૂછને પિસહ કરીએ એ રાગ
અરિહંત મહાવીર નામ ભજન રઢ લાગીરે, મહાવીર વીર વીર વિભુ દિલમાં વસ્ય; પ્રભુના તાને થયે મસ્તાને રાગીરે, આતમના રંગે રે અનુભવ ઉલ્લો , મેહની બ્રાન્તિરે સહુ દુર ખસ, મહાવીર પ્રેમમઘ તણે ચઢિયે નશે, આનંદને સાગર દિલમાં ઉલ્લભ્ય વીર જાપને જપતાં પાપ અનંતરે; ટળતાંરે ક્ષણમાં પ્રભુ તન્મય થતાં. વીર વીર જપતાં શ્રદ્ધાને પ્રેમેરે, વિસરાતાં મતદર્શનનાં સહુ મતાં. મહાવીર. ૧ સુખમાં દુઃખમાં ખાતાં પીતાં ફરતાં રે, શ્વાસના તારે રે વીર વિભુ સ્મરું; આત્મમહાવીર દિલમાંહિ પ્રગટાવીરે; બ્રહ્મગુફા મહેલે રે દર્શનને કરૂં. મહાવીર. ૨ આંખે વિનવું તમને સાચા રાગેરે, મહાવીર દેવ વિનારે અન્ય ન દેખશે મનડા વિનવું તુજને વિનય વિવેકેરે, મહાવીર રે વણું બીજું નહીં લેખશે. મહાવીર, ૩
For Private And Personal Use Only