________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦
મુખ્યતાએ રાજ્ય પણ તમેાગુણી અને રજોગુણી, જાણુવું. સર્વ ખંડમાં એશિયાખંડ વિશેષત: સત્વગુણી છે અને ત્યાં સવ ધોની ઉત્પત્તિ છે. એશિયાખંડમાં પશુ · ભારત, સર્વ દેશ કરતાં વિશેષ સત્વગુણી છે અને ભારતમાં અનેક ઈશ્વરાવતારી મહાત્માઓ, તીથ કરા, ઝાષયે પ્રગટયા છે અને પ્રકટશે, આર્યો. વનાં જૈનશઓમાં, સ્મૃતિયેામાં, ઉપનિષદોમાં, માગમામાં, વેઢામાં સાત્વિક રાજ્યની નીતિરીતિયેાનુ ઘણું વર્ણન છે તેમજ આર્યાવર્ત્તમાં વિશેષત: સાત્વિકરાજ્યની પ્રવૃત્તિ થઈ છે. હિીએએ પ્રાચીનકાલથી સાત્વિકસ્વરાજ્યની પ્રવૃત્તિના સસ્કાર ગ્રહણ કર્યો છે, તેથી તેઓ શત્રુઓનુ પણ સ્વગૃહમાં ગમત થતાં મિત્રની પેઠે આતિથ્ય કરે છે. હિટ્ઠીઓના ધાર્મિક સાત્વિક આચારેશમાં અને વિચારશમાં તેએનું સ્વરાજ્ય છે. જેને જૈનધર્મ પ્રમાણે ગૃહસ્થ ધર્મનું પાલન કરે તે તેઓ ખાહ્યાંતર સ્વરાજ્યના લેાક્તા મને છે અને જૈનશાસ્ત્રના આધારે આંતર આત્મિક સ્વરાજ્ય સ્વતત્રતાની પ્રાપ્તિ કરે છે. ત્યાગીઓ સર્વોત્કૃષ્ટ નિત્ય આત્મરાજ્યના કર્તાઓ છે. સત્ર મનુષ્યા કઇ સ્માત્મિક સુખના એકદમ નિશ્ચયવાળા ખનતા નથી, તેથી તે ગૃહસ્થાવાસમાં રહીને ક્રમે ક્રમે આત્માના સ્વરાજ્યની દિશામાં ગમન કરે છે. હિંદીઓને સ્વરાજ્ય કરતાં આવડે છે. પશુખલના હૃષ્ટપ્રચેાગથી સ્વરાજ્ય કરનારાઓ વસ્તુતઃ મનુષ્યેાની વિકાસ પામતી જીણુશક્તિચેાને ગુંગળાવીને મારી નાખે છે. કલિયુગમાં કલિયુગના અનુસારે સ્વરાજ્ય પ્રવૃત્તિ હાય અને સત્યયુગના જેવી સ્વરાજ્ય પ્રવૃત્તિ ન હાય એમ વસ્તુત: છે, પરંતુ ધ્યેય તે સત્યકાલીન સ્વરાજ્યના જેવું રાખી પ્રવર્તવું જોઇએ. જ્ઞાનીમનુષ્યેાની સત્તાનું સ્વરાજ્ય તે બ્રાહ્મણુ રાજ્ય છે. રક્ષણ શક્તિની મુખ્યતાનું રાજ્ય તે ક્ષાત્ર સ્વરાજ્ય છે. વૈશ્યાના ગુણકમની મુખ્યતાનું રાજ્ય તે વૈશ્ય સ્વરાજ્ય છે અને સેવકાના ગુણુક ની મુખ્યતાનુ સ્વરાજ્ય તે શુદ્ધસ્વરાજ્ય છે. જ્ઞાન વિના રાજ્ય નથી, શક્તિ વિના રાજ્ય નથી. વ્યાપારકલા કૃષિ વિના સ્વરાજ્ય નથી, સેવા વિના સ્વરાજ્ય નથી. જ્ઞાનાદિ ચારે
For Private And Personal Use Only