________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯
તાખેકાર થાય તે તેમાં તેએ પોતાનું ગૈારવ ન્યાય સત્ય ભૂલે અને તેથી તેમના હાથમાંથી ગમે તે કાલે ગમે તે રીતે હિંદુ છૂટે એવા કુદ્રના ન્યાય છે એમ જાણી તેઓએ પેાતાનું ગૈારવ ન ભૂલવું જોઇએ. તથા હિંદીઓએ પણ બ્રિટીશાસાથેનું ઐકય ન ભૂલવું જોઇએ, પ્રેમૈયે વતાં પ્રભુની ભક્તિ પ્રાર્થનાથી આત્મવિશુદ્ધિ કરી મને ઉજ્જવલ શક્તિમય રહી શકે. કાઇપણ દેશે પેાતાનુ ગૌરવ ન ભૂલવું જોઇએ. અન્યાનું રક્ત રેડવામાં ગૈારવ નથી પણ અન્યાને ઉપકાર-સહાય કરવામાં પોતાનું ગૌરવ છે. અન્યાય જૂલ્મ કરવાથી પેાતાની મહત્તાનેા નાશ થાય છે, ઇંગ્લાંડ પેાતાના દેશના સ્વામાં હિંદના સ્વાર્થ કચરીને અન્યાય જૂલ્મ કરે તે તેના હજારપ્રકારે વિનિપાત (કુદ્રુતી રીતે થાય તે પ્રમાણે હિંદ વગેરે દેશોના પણ વિનિપાત થયા છે. હિંદવાસી હિંદુએ, જૈનોએ, બૌદ્ધોએ અને મુસલમાનાએ જે જે અંશે અન્યાય જીમ કર્યો છે તેનુ પ્રાયશ્ચિત્ત તેઓને ભોગવવું પડયું છે, તેના ભારા અ ંગ્રેજોને ન આવે તેમ પ્રભુ પ્રાસે પ્રાર્થના કરવામાં આવે છે. શક્તિ વધતાં કાઇપણુ પ્રજા અહંકારી ન ખને એમાં આશ્ચય છે, બ્રિટીશાની ખાદ્યશસ્ત્રાદિક શક્તિ વધી છે અને તેથી તે ગવીષ્ઠ ખની હિંંદને અન્યાય જીમ ન કરે અને હિંદની સ્વતંત્રતામાં વિદ્યો ન નાખે તથા હિં દને સહાય કરે એમ પ્રભુને પ્રાર્થના કરવામાં આવે છે અને તેમ ઈચ્છવામાં આવે છે. શસ્ત્રખળથી અન્ય મનુષ્યેાના નાશ કરવામાં દુષ્ટ રાજ્યત્વ છે. કાઇના હૃદયમાં રાજ્ય કરવાની શક્તિની સારી અસર ન થાય અને ફક્ત દેહપર રાજ્ય કરાય તે સાત્વિક રાજ્ય નથી. પણ તમે ગુણી રજોગુણી રાજ્ય છે એમ જાણુપુ વિશ્વમાં ખાદ્ઘાંતરમાં ગૌણુતાએ તથા મુખ્યતાએ ત્રણ પ્રકૃતિનુ રાજ્ય પ્રવર્તે છે. વિશ્વમાં સત્ર એકજ પ્રકૃતિનું સદા રાજ્ય પ્રત્રતું નથી. પરંતુ ધ્યેય તેા સાત્વિકપ્રકૃતિ રાજ્યનુ વ્યવહારમાં હાવુ જોઇએ અને તદર્થે પ્રવર્તવુ જોઇએ, સાત્વિક પ્રકૃતિવાળા મનુષ્યા જ્યાં વિશેષ સંખ્યામાં હાય છે ત્યાં મુખ્યતાએ સાત્વિક રાજપત્ત છે. રજોગુણી અને તમાગુણીપ્રકૃતિવાળા મનુષ્યાનુ
For Private And Personal Use Only