________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૩ નામ રૂપના દેહને મારે, સંતેષે મન વાળે, દયા દાન દમ ધારે સંયમ, દુષ્ટ વાસના ટાળે. આસ્તિક ૧૩ સતસંગતને વ્યસની પૂરે, દુષ્ટની સંગ નીવારે, મન વાણી કાયા કેળવતે, ધ્યાન સમાધિ ધારે. આસ્તિક ૧૪ બ્રહ્મચર્ય પાળે પ્રેમ, પવિત્ર મન તન રાખેરે, આત્માનુભવ એગે સાચા, આનંદ રસને ચાખે. આસ્તિક. ૧૫ સર્વકષાયે હણત જ્ઞાને, સમ્યક્ત્વાદિક ધારીરે, બુદ્ધિસાગરગુરૂદેવના, ભક્તોની બલિહારી. આસ્તિક ૧૬
नास्तिक.
નાસ્તિક તેહ ગણાતારે, પ્રભુને ભૂલી જાતારે; આભવ પરભવ ધર્મ ન માને, આતમ તત્ત્વ ન જાણેરે, આતમનું અસ્તિત્વ ન માને, રહ્યો પ્રથમ ગુણ સ્થાને—નાસ્તિક. ૧ પરમાતમની ધરે ન શ્રદ્ધા, મિથ્યાહેમે ધારે, નવતની ધરે ન શ્રદ્ધા, તેહ તરે શું? તારે.—નાસ્તિક. ૨ હિંસા કરતો જૂઠું બેલે, કરે ચેરી વ્યભિચારી જૂઠી સાક્ષીઓને પૂરે, લેભ પાપ દિલ ભારી-નાસ્તિક. ૩ ધર્મ નીતિની ધરે ન શ્રદ્ધા, જડ ભેગે સુખ માને; પુણ્ય પાપને હંબક સમજે, ચઢે ન શિવ સંપાને-નાસ્તિક. ૪ વિશ્વાસીનું ગળું ફેંસો, શરણાગતને મારે; વિષય સુખમાં રાયા માયા, બની ગુલામે ભારે.—નાસ્તિક. ૫ જડમાં સુખવાદિયે પૂરા, ઈન્દ્રિયેના દાસેરે; નામરૂપ મેહે મુંઝાણા, મુક્તિ જ ગણે તમાસ-નાસ્તિક. ૬ પંચભૂતને આતમ માને, દેહાદિકને મારે, સત્ય પ્રભુનું રૂપ ન જાણે, રહે પાપનેફાને—નાસ્તિક. ૭
For Private And Personal Use Only