________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૨
आस्तिक.
આસ્તિક તેહ ગણાતારે, પ્રભુના જેએા જ્ઞાતારે; આતમ કર્મની શ્રદ્ધા ધારે, પુનર્જન્મ વિશ્વાસીરે, નવતોની શ્રદ્ધા રાખે, વર્તે ગુણ પ્રકાશી. આસ્તિક ૧ સત્યાચાર વિચારે વર્તે, રાગદ્વેષ હઠાવે; સાધુસંત સેવામાં પૂરા, દુર્ગણપંથ ન જાવે. આસ્તિક ૨ અતિથિની સેવા શુભ ધારે, કામ ક્રોધને વારે; માતા પિતા ગુરૂ સેવા ભક્તિ, કરતા જન્મ સુધારે. આસ્તિક ૩ પાપકર્મથી દૂર રહેતા, પુણ્ય કર્મને કરતારે, પરોપકારી કર્મો કરતા, નિષ્કામે ગુણ ધરતા. આસ્તિક ૪ ઉપકારીના ઉપકારને, પ્રાણ જતાં નહીં ભૂલે રે; લક્ષમી સત્તા વિદ્યા બળથી, ફેગટ મન નહિ ફૂલે. આસ્તિક પ આતમ કર્મને બેન સંયેગ, કર્મ કરે વ્યવહારે; કર્મ નાશના ઉપાયે છે, મેક્ષ ખરે ગુણ ધારે. આસ્તિક ૬ આત્મા ષકારકમય જાણે, નિશ્ચયને વ્યવહારે; ધરે ન આસકિત વિષયમાં, જીવે પરઉપકારે. આસ્તિક ૭ સત્ય વદે ને સત્ય કરે છે, પ્રામાણિકતા ધારે; સ્વાધિકારે કર્તવ્યને, કરતે ફર્જ ન હારે. આસ્તિક. ૮ ગુરૂની સેવા ભક્તિમાટે, સર્વ સમર્પણ કરતે રે, દયા ક્ષમા આર્જવ નીતિએ, આર્યપણાને વરતે. આસ્તિક ૯ સર્વનોની સાપેક્ષાએ ધર્મ ભેદને ટાળે, યેગ જ્ઞાનને ભક્તિ એગથી, આતમને અજુવાળે. આસ્તિક ૧૦ પરબ્રહ્મ મહાવીર પ્રભુમાં, પૂર્ણ પ્રેમને ધારે; ગુરૂ આજ્ઞાએ જીવન ગાળે, આતમમાં મન વાળે. આસ્તિક ૧૧ દેશ સંઘ રાજ્યાદિક સેવા કરતે સ્વાધિકારે; ગૃહી ત્યાગીને ધર્મ બજાવે, બેલ્યાં વચન પાળે આસ્તિક ૧૨
For Private And Personal Use Only