________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૧
દાવપેચથી દુશ્મન મારે, લેશ ન વાર લગાડેરે; ગાફલ જૈને ગર્વ કરે નહિ, રૂડે દેખે દહાડે–સતો. ૯ સર્વ જીવોને આતમસરખા, માની ન્નતિ કરશે, આત્મરાજ્ય સામ્રાજ્ય લહીને, ફક્કડ ચૅને ફરશે.–સ. ૨૦ આત્મરાજ્યમાં સુખ નિર્ભયતા, જન્મમરણ નહિયારે; સમયે સમયે સુખ અનંતું, મરે ન કે નિજ મારે–સંતે. ૨૧ આધિઉપાધિ વ્યાધિનહિ જ્યાં, અનંત આતમજ્યતિરે; સર્વ સરીખા શુદ્ધાત્માઓ, જેવાં નિર્મળ મોતિ–સતે ૨૨ લાખ ચોરાશી છવ નિના, ફેરાનું નહિ ફરવુંરે, ચિદાનંદરૂપે નિત્ય રહેવું, કોને નહિ કરગરવું–સં. ૨૬ બાહિરૂ વિશ્વરાજ્ય ક્ષણિક છે, સ્વાર્થ અશાંતિવાળારે, પગલે પગલે ભીતિ દુખડાં, ખુનામરકીથી કાળાં–સંતે. ૨૪ અવિશ્વાસી બાહ્યરાજ્ય છે, દેહ ઈદ્રિયે મુંઝેર; નામ રૂપને મોહ ટળ્યાથી, આત્મરાજ્ય ઘટ સૂજે–સેતે. ૨૫ જેને તન મન ઉપર કાબુ, વૃત્તિ વશ જેનેરે; સાત્વિક ભક્તિ જ્ઞાનને પામ્ય, આત્મરાજ્ય છે તેને–સંતે. ૨૬ સાત્વિકવિકલ્પ રાજ્યથી માટે, શુદ્ધતમસામ્રાજયેરે, રહીયા તે પરબ્રહ્મ બનીને, સર્વ લોકપર ગાજે –સંત. ૨૭ આત્મદેશનું રાજ્ય મઝાનું જ્ઞાનીને નહિ છાનું રે; જડનું રાજ્ય છે જ ટકાનું, ભ્રાંતિમય મમતાનું-સતે. ૨૮ આત્મરાજ્યને પામે સંતે, અજર અમર સુખકારી; બુદ્ધિસાગર આત્મરાજ્યને, થયે પ્રભુ જયકારી–સ. ૨૯
For Private And Personal Use Only