________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૧
જડદેશને સ્વદેશમાની, લેકે સ્વદેશ ભૂલ્યારે, ક્રોધમાન માયાને લોભે, અનંત દુઃખમાં ઝલ્યા. સં. ૧૩ હિંસા જૂઠને ચેર જારી, વૈરઝેર પરદેશે રે; તેમાં જાતાં દુઃખને પાશ, અંતે બહુ પસ્તાશે. સંતે. ૧૪ અહંવૃત્તિ પરદેશી માને, તેમાં નહીં પ્રવેશે રે; આત્મદેશમાં મનને રાખી, સત્યાનંદને લેશે. સંતે. ૧૫ મન વાણી કાયા પરદેશી, રાખે નહિ ત્યાં મમતારે; નિરાસક્તિએ કર્મયેગી થે, પામ સ્વદેશ સમતા. સં. ૧૬ જ્ઞાનગી થે સ્વદેશ વરશે, પછી ન કયારે મરશોરે; આત્માનંદે સદા વિહરશે, દેહ નહીં અવતરશે. સંતે. ૧૭ બ્રાહ્મણ ક્ષત્રિી વૈશ્યને શુદ્ધ જ, જાતિ લિંગ નહીં ભાતિરે; આતમ પૂર્ણાનંદે ખેલે, માયાની નહીં કાતી. સં. ૧૮ સંતે ગાવે સ્વદેશ ગાને, ઘરે સ્વદેશે પ્રીતિ રે, ધર્મેયુદ્ધથી સ્વદેશ પામે, રાખે સ્વદેશનીતિ. સં. ૧૯ અલખ અરૂપી સ્વદેશ નિર્મલ, અખંડ શાશ્વત તિરે, ધર્મભેદને ખેદ જરા નહીં, અનંત સુખ વિષ્ણતિ. સંતે. ૨૦ સ્વદેશમાંહી આવો તે, પામે આતમતિરે; સ્વદેશ દેખે મારાપરથી, ઉતરી મેહ પતી. સતે. ૨૧ દેહ ચામડી રાગ ન્યાથી, સ્વદેશ સત્ય પમારે; પરબ્રહ્મરસ સ્વાદ લહાથી ચામડી રસવિસરાત. સંતે. ૨૨ સ્વદેશ સુખની ઝાંખી પ્રગટી, સ્વદેશ અનુભવ આરે; ગુરૂકૃપાથી સ્વદેશ ભાન્ય, અનુભવ જ્ઞાને ભાવ્યો. સંતે ૨૩ સ્વદેશ આતમ ચિદાનંદમય, આપોઆપ પ્રકાશીરે. સર્વવાસના છેડે ઘટમાં, પ્રગટે સ્વયંવિલાસી. સંતે. ૨૪ મતામતીને વારંવાદા, છડી આતમ શોધોરે, ધ્યાન સમાધિ યોગે સાચે, પ્રગટે અનુભવ છે. સંત. ૨૫ પક્ષમાં મત દર્શન પળે, આદિ સહ તકરાર રે; તેમાં રાગદ્વેષ વિના સહુ, કરો સ્વદેશ વિહરે. સંતે. ૨૬
For Private And Personal Use Only