________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૫
આત્મવિષે સુખ જાણવું, પરવશતા દુ:ખ ખાણ, સ્વમ સરીખા છે વૈભ, નિશ્ચય મનમાંરે જાણુ. પ્રભુ. ૧૩ હારૂં હારૂં સહુ ભેદથી, શુદ્ધાતમ છેરે ભિન્ન એવું જાણી શુદ્ધાત્મમાં, કરશે મનડાને લીન. પ્રભુ ૧૪ પ્રભુ મહાવીરના બેધથી, જાગ્યે આતમરાજ, બુદ્ધિસાગર પ્રભુ મન્યા, સિદ્ધયાં સઘળાંરે કાજ. પ્રભુ ૧૫
प्रभु महावीर देवनो जैनोने उपदेश.
સવયા. મારા જેને દુર્ગુણ જીતે, મુજને પામી ધરે ન દૈન્ય; સાત્વિક ભક્તિ નીતિવાળા, તપ સંયમ ગુણવંતા જૈન. ૧ જૈન ધર્મમાં શ્રદ્ધા પ્રીતિ, સત્યાગ ને ધારે ક્ષેમ મારામાં મન વાળી ભકતે, સર્વજીપર ધરતા રહેમ. ૨ આજીવિકા આદિ કર્મો કરતા નીતિથી ગુણવંત; ભેદભાવ નહિ ધરે પરસ્પર, અભેદભાવે વર્તે સંત. ૩ મન જીતે તે જેને મારા, દુનિયામાં સહુ નરને નાર; અભેદભાવે વર્તે જેને, થાઓ શુભ કરવા તૈયાર. આવરણે ટાળવાથી આતમ, તે પરમાતમ પતે થાય; કાલ અનાદિ કર્મબંધની, મુક્તિ થાતાં સિદ્ધિ સહાય. જાગે જેને તજી પ્રમાદ, દયા દાન દમ ધારી ખાસ; સબલ બ્રહ્મને નિમલ કરવા, મારા પર રાખે વિશ્વાસ. જૈનધર્મ ફેલા જગમાં, તદર્થ સ્વાર્પણ કરશો સર્વ; સાધુ સંતની કરશે સેવા, ત્યાગી જૂઠું મિથ્યાગ. ૭ સર્વજીમાં જૈન જિનત્વ જ, છે તેને પ્રગટાવો બેશ; સહાય આપ સર્વ જીને, ત્યાગ હિંસા અસત્ય કલેશ ઉઠે જેને જિનત્વભાવે, સર્વલેકને બે ખાસ; સહ દુઃખ આગળ વધવાયાં, કદિ ન થાવ જરા ઉદાસ. ૯
For Private And Personal Use Only