________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Acharya s
૧૧૪
महाप्रभु महावीर देवनो वैराग्योपदेश.
(સિદ્ધ જગત શિર શોભતા—એ રાગ ) પ્રભુ મહાવીર જિન ઉપદિશે, સાંભળશે નરનાર; સંસારમાં નહિં સાર છે, જૂઠા વિષય વિકાર. પ્રભુ ૧ જેવી સંસ્થાને વિજલી, જેવું સરિતાનું પૂર તન ધન જોબન તેહવું, રૂપ છે ધૂળની ધૂળ. પ્રભુ ૨ પ્યારા વિષયે જે લાગતા, ક્ષણમાં પામે વિનાશ કાયા માયાને સર્વોચ્ચે ? સ્વમની બાજી વિલાસ. પ્રભુ ૩ ચામડી રૂપમાં મેહ ?, પાણી પર દેહ દેહના મેહે શું ? મુંઝવું, જૂઠાં જમીન ગેહ. પ્રભુ જેના માટે જીવડા, કરતા ક્રોધ કષાય; કાપંકાપારે બહુ કરે, તેને મૂકીને જાય. હિંસા જૂઠને ચેરીથી, પાપ બહુલારે થાય;
વ્યભિચારે દુ:ખ મટકાં, શાંતિ આરોગ્ય જાય. પ્રભુ માને ફૂલે શું માન, તેથી પામે ન જ્ઞાન, કપટ કિયાથી ન શાંતિ છે, થાશે નહીરે નાદાન. પ્રભુ લેભે દુઃખને થોક છે, લેભે ગુણ સહુ જાય; દે પ્રગટેરે લખગુણ, બૂરૂં પિતાનું થાય. પ્રભુ ૮ બેદે પાપને ખાડે છે, તેમાં તેહ પડંત, પાપ જ છાનું રે ક્યાં રહે, પાપે આવે અંત. પ્રભુ ૯ તાહરૂં તાહરી પાસ છે, આતમમાં સુખ સત્ય; જડથી શાંતિ ન શમે છે, છડી દેને અસત્ય. પ્રભુ ૧૦ કટી ઉપાયે ન પામશે, યુગલ ભેગવતાં સુખ; મિથ્યા જડમાંરે મેહ શ્વે, ભ્રાંતિ તેટલું દુઃખ. પ્રભુ ૧૧ નિરૂપાયિક સુખ સત્ય છે, ઉપાધિ એ છેરે દુઃખ; સમજી ઉપાધિ છેડતાં, પામો આત્મિક સુખ. પ્રભુ ૧૨
For Private And Personal Use Only