________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૯
એ હાડકું
મિથ્યાત્વી અજ્ઞાની જેહ, તેને સંવર આસવગેહ; મુક્તિના જે હેતુ હોય, બંધપણુમાટે તે જોય. ૭૦ આતમજ્ઞાન વિના સહ ફેક, નિર્જનરણમાં જેવી પિક આતમજ્ઞાને મનને દેહ, કર્મો થા ગુણહિત તેહ ૭૧ જ્યારથી પ્રગટે આતમજ્ઞાન, ત્યારથી રહેતું આતમભાન; ત્યારથી કર્મનું નાસે જેર, બંધથી બહુલી નિર્જરાતેર. ૭૨ અનંત નિર્જર ત્યારથી થાય, કર્મબંધ પણ અલ્પ જ થાય; કર્મ પ્રકૃતિ સઘળી જાય, આત્મશુદ્ધિ પૂર્ણ સહાય. ૭૩
જ્યારથી પ્રગટે આતમજ્ઞાન, ત્યારથી લાગે આતમતાન; ભક્તિજ્ઞાનમાં મન મસ્તાન, દેહ છતાં હવે નિવણ. ૭૪ તનુ દેવળમાં આતમ દેવ, સર્વ તીર્થ શિરોમણિ સેવ; શ્રેણિક રાજન! કર સહુ કામ, પણ અંતમાં રહે નિષ્કામ. ૭૫ ચૂસે હાડકું કૂતરું જેમ, મન ચસે વિષયોને તેમ; હાડકું ચુસતાં મળે ન રક્ત, તથા જીવ મેહે આસક્ત. ૭૬ કામવાસના પશુબળ જાણુ, તેથી મારું મારા માન; કામે મુંઝયો જીવ ભમંત, પામે નહિ દુઃખાને અંત. ૭૭ કામાદિક સહુ દુઃખનું મૂળ, તેમાં શાંતિથી નહિ ભૂલ, કામવાસના વણ જ્યાં ભેગ, ત્યાં નહિ આતમને સંયોગ. એવી રીતે સહુ વ્યવહાર, નિષ્કામે કરતાં નરનાર; ત્યાં છે જીવન્મુકિત સત્ય, ઉપગે થાતાં સહુ કૃત્ય. ૭૯ આતમમાં મનડું લયલીન, વર્તે આતમ છે ઘટ જિન; લાગંતાં આતમનું તાન, પ્રગટે નિશ્ચય મુક્તિ માન. ૮૦ જ્ઞાની મનમાં સર્વે ધર્મ, કરે એગ્ય લાગે તે કર્મ; જે કાલે જે એગ્ય જણાય, કરતે પામી ચગ્ય ઉપાય. ૮૧ જ્ઞાનીની પાસે છે ધર્મ, જ્ઞાનીની પાસે છે શર્મ; સર્વ કર્મનાં જાણે મર્મ, પડે ન પાછો જાણે ભમ. ૮૨ સ્વતંત્ર વર્તે સહુ વ્યવહાર, આત્માધીન મન વાણી કાય; એ જૈન ચતુર્વિધ સંઘ, સર્વોન્નતિ પામે સુખ રંગ. ૮૩
ન રકતથી મા
અંત.
पा.
७८
For Private And Personal Use Only