________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૦
૯૦
સત્યેચ્છાને કરે ન ઘાત, કરે ન કર્મગુલામી વાત; સત્યાર્થે છેડે નિજ પ્રાણ, મુજ વાણને કરી પ્રમાણ. ૮૪
સ્વાધીનતાનાં ગુણ ને કર્મ, કરવામાં નહિ રાખે શર્મક રાજ્યાદિક સર્વે વ્યવહાર, સ્વાધિકાર સેવે સાર. શ્રેણિક !! સ્વાધિકારે રાજ્ય, કર! નીતિ ન્યાયે સામ્રાજ્ય સ્વાધિકાર ન ક્યારે ચક, સ્વાધિકારે કર્મ ન મૂક. ૮૬ સ્વાધિકાર સહુ વ્યવહાર, કરતાં મન શુદ્ધિ નિર્ધાર; પ્રવૃત્તિ નિવૃત્તિ ઘર્મ, સમજી અનુક્રમે કર કર્મ. ૮૭ ગ્રહાશ્રમી પ્રવૃત્તિ કર્મ, કરવામાં વ્યવહારે ધર્મ, તેથી થા નહિ સમજી ભ્રષ્ટ, પ્રગટે તેથી ધર્મની સૃષ્ટિ. ૮૮ અંતરમાં ઉપયોગને ધાર, બાહ્યાકર્મ કરશે વ્યવહાર વ્યવહારે ધર્મો રક્ષાય, સર્વવિશ્વનું પાલન થાય. ૮૯ આત્મધર્મ આતમમાં ધાર, રાજ્યનીતિ સર્વ સુધાર; સર્વ પ્રજાનાં દુઃખ નિવાર, પ્રજન્નતિ ત્યાં ધર્મ જ ધાર. સર્વપ્રજાને આતમ માન, ન્યાયે રાજ્ય કરે ગુણવાન; દુષ્ટશત્રુઓને દે દંડ, સમાવી દેવા બેટાં ખંડ. સર્વ પ્રજાની કર સંભાળ, પ્રેમે સેવાધર્મને ધાર; સર્વ પ્રજામાં જ્ઞાન પ્રચાર, દુર્વ્યસનને કર સંહાર. ૯૨ શત્રુઓને વશમાં રાખ, મુખથી મીઠી વાણી ભાખ; રાજ્યાદિક મોટાઈન ધાર, કર નહિ સ્વને પણ અહંકાર. ૩ સર્વ વર્ણને સરખી માન, કર નહિ સંતેનું અપમાન મુજ ભાષિત નીતિ વર્તાવ, નીતિયાના સમજી દાવ. ૯૪ પક્ષપાત નહિ સ્વને ધાર, લોભાદિક પ્રગટતાં વાર; મારું સ્મરણ કરીને ચાલ, ગુણીજીવોપર ધરજે હાલ. ૯૫ કદિ ન કર મોહે અન્યાય, દુખીઓને કરજે ન્હાય; સત્ય પરાક્રમથી કર કાજ, દ્રવ્યભાવથી કર સામ્રાજ્ય. ૬ સર્વ લેકને સરખે ન્યાય. કરતાં જૈન સામ્રાજ્ય સુહાય; દેવ ગુરૂ ધર્માર્થે ત્યાગ, દેહાદિકને કર ધર રાગ. ૭
For Private And Personal Use Only