________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૩ રાગદ્વેષ ટળે સુખ થાય, રાગદ્વેષ ત્યાં સુખ ન કયાંય રાગદ્વેષીજી જેહ, ઈન્દ્રાદિક પણ પામર તેહ. ૪૨ આત્મરૂપમાં હોય ન રાગ, આત્મધર્મમાં હોય ને ત્યાગ, રાગત્યાગને જે વૈરાગ્ય, મન ઉઠેલા જાણી જાગ. ૪૩ આતમ ધર્મ જ્યાં શુદ્ધ જ હાય, વ્રત અવ્રત તપ ત્યાં નહિ જોય. મન ઉઠયું મન મરતાં જાય, આત્મરૂપ તે નિત્ય સુહાય. ૪૪ વ્રત તપ જપથી આતમ ભિન્ન, નિમિત્ત સાધન ધર્મ છે ભિન્ન; આતમ ચિઘન પૂર્ણ અરૂપ, વણેદિક નહિ એનું રૂ૫ ૪૫ અહંભાવ યાવત્ જડમાંહ્ય, તાવત્ શાંતિ પૂર્ણ ન ક્યાંય અહંભાવ નહિ જડમાં થાય, ત્યારે આતમ મુક્ત સહાય. ૪૬ અહંકારથી ભ્રાંતિ થાય, નિરહંભાવે ધર્મ જણાય; જડમાં આતમ ધર્મ ન હોય, આત્મજ્ઞાનથી દુઃખ ન જોય. ૪૭ પુણ્યપાપ ફલ સુખ દુઃખ જેહ, મનની સાથે વર્તે તેહ, આત્મિક સુખ છે તેથી ભિન્ન, તેમાં થાવો શ્રેણિકી! લીન. ૪૮ પાંચે ઈન્દ્રિયના ભેગ, જ્ઞાનીને ત્યાં છે જ અભેગ; અનાસક્તિથી ભેગોમાંહ્ય, અબંધ આતમ લેપ ન કયાંય. ૪ પંચવણી માટીને ખાય, હૈયે શંખ જ વેત સુહાય; કર્મોદય જોગવતાં ભેગ, આતમ વર્તે આતમોગ. ૫૦ આત્મજ્ઞાનથી કમ ઝરંત, જડ તે જડ ભાવે પ્રણમંત; આતમ આત્મ સ્વભાવે થાય, આસક્તિવણુ બંધ ન થાય. ૫૧ તારૂ તરતે જલપર જેમ, જ્ઞાનીઓ ભેગો પર તેમ પૂર્વ કર્મ ઉદયે જ્યાં ભગ, ત્યાં મળતા તેવા સંગ. પર અફીણ વિષવ્યાપારે જેમ, મરે ન લેકે જ્ઞાની તેમ; ભેગે ભેગવતે નિર્લેપ, લેપ વિના નહીં લાગે ચેપ. ૫૩ આત્મજ્ઞાનની શક્તિ અનંત, તે આગળ નહિ કમ ટકંત; સુખ દુઃખમાં વર્તે સમભાવ, ચાલે નહિ ત્યાં ભેગના દાવ. ૫૪ આતમ સન્મુખ મનડું થાય, ભેગવિષે નહિ રસલેવાય; પરિણામે જ્યાં આતમશુદ્ધ, ત્યાં વેદાતે પૂરણ બુદ્ધ. પણ
For Private And Personal Use Only