________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૬
જાગતાં જેમ સ્વપ્ત વિનાશ, આતમ જાગે મેહ ન આશ; આત્મદૃષ્ટિ ત્યાં માહ ન હાય, જીવન્મુક્તિ ઘટમાં જોય. ૨૮ શ્રેણિક! આતમ ભાવે જાગ, જાગતાં સવળું સાભાગ્ય; આતમભાવે જાગી ઉઠે, માહુ કરે નહિ મનમાં લૂંટ. આતમમાં સાચું છે રાજ્ય, સત્ય ન્યાયથી કર શુભ કાજ; પરમાણુની સ્પૃહા ન રાખ, આત્માનુભવ સુખને ચાખ. આતમથી આતમ ઉદ્ધાર, આતમમાં કરવા બહુ પ્યાર; અહુ વૃત્તિથી આતમ નાશ, નહિ આતમ અવિનાશ. ત્રણકાલમાં આતમ નિત્ય, ચિદાન રૂપે જ પવિત્ર; એવા તું પેાતાને ધાર, પેાતે પેાતાને ઉદ્ધાર. ચિદાનંદ તું પૂછું પવિત્ર, ઝભ્ભા પેઠે દેહ અનિત્ય; કરૂપ નિજને નહિ દેખ, કર્માદિક ભ્રાંતિથી પેખ. ભ્રાંતિ ટળતાં સ્વયં અંધ, કર્માદિકના હાય ન બંધ; માહ ભ્રાંતિ છે કર્મનું મૂળ, ભ્રાંતિ ટળતાં થાય ન ભૂલ. ૩૪ ભ્રાંતિ ટળતાં આતમશુદ્ધ, સ્વયં પ્રભુ અન્ જિન બુદ્ધ; લિંગ ન જાતિ ત્હારાં માન, સર્વ વિશ્વના તું ભગવાન. શુભાશુભ પ્રીત્યાદિક સ, સ્વમ સમું ત્યાં થાય ન ગવ; પ્રકૃતિના સહુ આરાપ, આત્માપર નહીં માનેા એપ. મનથી પ્ચા જે વ્યવહાર, તે આતમના ધર્મ ન સાર; મનના સર્વ શુભાશુભ ભાવ, તેથી આતમ ભિન્ન સ્વભાવ. મનનું આરાપેલું ફોક, પાડે નહીં ત્યાં જ્ઞાની પાક; મનનું કર્યું સુખ દુ:ખ જેઠુ, જ્ઞાની માને મિથ્યા તેહ. ૩૮ શુભ અશુભ દુનિયા અભિપ્રાય, જ્ઞાની તેમાં નહિ મુંઝાય; મનને ગણતા સ્વમ સમાન, આતમમાંહિ લગાવે તાન, સાત્વિકબુદ્ધિ આગળ જાય, સર્વ વિપાતીત જ થાય; તે જ્ઞાની શુદ્ધાતમ થાય, સમજો શ્રેણિક! આતમ ન્યાય. રાગદ્વેષવિચારે જેહ? ભવદ્યુતુવિકા તેહ રાગદ્વેષની બુદ્ધિ ભિન્ન, આતમજ્ઞાની જાણે જિન.
For Private And Personal Use Only
૩૦
૩૧
૩ર
૩
૩૫
૩૬
૩૦
૩૯
૪૦
૪૧