________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ત્યાં રાજ્ય નથી. જ્યાં જડવસ્તુઓ માટે અધર્મે યુદ્ધ મારામારી વિશ્વાસઘાત છે ત્યાં રાજ્ય નથી પણ રાક્ષસરાજ્ય છે.
આત્મજ્ઞાની સ્વરાજ્ય કર્તા ભક્તા છે અને અજ્ઞાની મેહી ફક્ત સ્વરાજ્યના નામે વિષના ગુલામ છે. આત્મરાજ્ય જ્યાં છે ત્યાં ક્ષણે ક્ષણે પરમાનંદની હેરે પ્રગટે છે એવા રાજ્યને ચક્રવર્તિ અને શહેનશાહે પણ ગુલામીપણું ત્યાગ કર્યા વિના પ્રાપ્ત કરી શકતા નથી, એવા આધ્યાત્મિક સ્વરાજ્યની સ્વતંત્રતાને યોગીઓ, જ્ઞાનીઓ, ત્યાગીઓ, મુનિ, કમલેગીઓ, ભક્તો, સંતે પ્રાપ્ત કરી શકે છે. મહારા હારાનો જેઓને ભેદ નથી તેઓ બાહ્મવિશ્વમાં પણ મનુષ્યના સ્વરાજ્યના નેતાઓ બની શકે છે. જેઓ મંદકષાયવાળા છે વા અકષાયવાળા છે અને સાત્વિક પ્રકતિવાળા તથા સાત્વિકજ્ઞાન શક્તિવાળા છે તેઓ રાજ્યના નેતાઓ થવાને લાયક છે. હિંદવાસીઓની ઉન્નતિ માટે કેટભાંક કાવ્યો લખ્યાં છે. તેમાં વિશ્વકેમાં શૌર્ય, નિર્ભયતા, ઐક્ય, સત્યપ્રેમ, સત્યશ્રદ્ધા, પરસ્પરોપગ્રહતા, આત્મભેગ, વિવેક, જ્ઞાન, અહિંસા, સત્ય આદિ ગુણે પ્રગટે અને તેઓ સ્વરાજ્ય ચોગ્ય બને એ સદુપદેશ આપે છે. સં. ૧૯૫૧ માં અમેએ હિંદની સ્વતંત્રતા થવાના હેતુઓ લખ્યા છે અને તે જૂની તેવખતની નોટમાં છે. હિંદમાં જન્મેલાઓએ હિંદમાટે સર્વસ્વાર્પણ કરવું જોઈએ, પરંતુ અન્ય દેશો પર અને અન્ય દેશીયપ્રજાઓ પર દ્વેષ ન ધરે જોઈએ તથા તેઓની સાથે મૈત્રીભાવે ધારણ કરીને વર્તવું જોઈએ. હિંદીઓને બ્રિટીશ રાજ્યના પ્રતાપે અનેક જાતનું શિક્ષણ મળ્યું છે અને તેઓ શાંતિને પામી પોતાની ઉન્નતિના વિચારે શોધવા લાગ્યા છે. હિંદનું ઐક્ય થતાં હિંદમાં આધ્યાત્મિક વ્યાવહારિક સામ્રાજ્ય વિકસશે. બ્રિટીશ પિતાના ગુણેથી સર્વ ખંડમાં પ્રસિદ્ધ થયા છે. જે પ્રજામાં જીવતા ગુણે છે તે પ્રજા સર્વ વિશ્વમાં પ્રસિદ્ધ થાય છે અને જ્યારે ગુણેથી પતિત થાય છે ત્યારે બાહ્યોન્નતિથી પણ પતિત થાય છે. યાવત્ બ્રિટીશ રાજ્યમાં ન્યાય સત્ય સમાનતા છે ત્યાં સુધી તે રાજ્યકર્તા પ્રજા તરીકે જીવશે. બ્રિટીશએ હિંદમાં
For Private And Personal Use Only