________________
Shri Mahavir Jain Aradhana Kendra
66
www.kobatirth.org
૧૪
श्रेणिक सुबोध "
35
----
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સર્વજ્ઞ શ્રી જય મહાવીર, પરમેશ્વર જગદીશ્વર ધીર; દ્ઘારા ગુણ છે અપરંપાર, કૃપા કરીને મુજને તાર. મુજને સાચા ઢે ઉપદેશ, નિશ્ચય ને વ્યવહારથી મેશ; ભારત દેશના શ્રેણિકરાજ, હું છું માણુ આતમ રાજ્ય. તુજ પર છે મારે વિશ્વાસ, સ સત્યના કર પ્રકાશ; હારા સમ નહિ કાઇ દેવ, તુજ ભક્તિને ઇચ્છું સેવ. સાંભળ શ્રેણિક સાચા ભૂપ, સમજ સમજ તું માત્મસ્વરૂપ; આત્મજ્ઞાનથી થાવ મેાક્ષ, રહે ન જગમાં કે અપરાક્ષ આત્મશક્તિ છે અપરંપાર, આત્મા છે મહા સત્યાધાર; આતમ જાણે જાણ્યું સ, રહે ન તેથી દુઃખડાં ગર્વ. આત્મામાં જેના વિશ્વાસ, જૈન ભકત તે મારા ખાસ; આત્મામાં છે નિર્મૂલ સુખ, ખાકી જડ વિષયેાથી દુ:ખ. આત્માધીન મનડું છે સ્વર્ગ, આત્માધીન મનડું અપવ; મન મરતાં સ’પૂરણ મુકિત, મન આધીન આતમભયુકિત, યાવત મનની મારામાર, તાવત ભમવું છે સૌંસાર; રાગદ્વેષાધીન મન જ્યાંય, તાવત્ સ્વપ્ને સુખ ન કયાંય. સકલ વિશ્વના રાજા થાય, તેા પણ કેઇ શાંતિ ન પાય; યાવત્ માનવ આશા દાસ, તાવતા તે નહિ સુખિયા ખાસ. મન જીતે જીત્ય સંસાર, મન જીત્યા વધુ દુઃખ અપાર; મન વશવતી માનવ કાય, જગમાં શાંતિ ન પામે કાય, મહાધીન મન યાવત્ હાય, તાવત્ ઇન્દ્ર ન સુખીયા જોય; તમા રજોગુણ સત્વાધીન, તાવત્ કાઈ ન થાવે જિન, ૧૧ કર્મ પ્રકૃતિ વશમાં જૈહુ, બ્રહ્માદિક પરાધીન તેહ; માટે આતમ પામેા ભવ્ય, કરા ધમનાં શુભ કર્તવ્ય. પરતંત્રતા માઢે થાય, ચતુતિમાં જીવા જાય; રાજા ઇન્દ્રાદિક પરતંત્ર, કર્માધીને નહિ સ્વતન્ત્ર,
For Private And Personal Use Only
૩
૪
૮
ક
૧૦
૧૨
૧૩