________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૩
અધ્યાત્મ મહાવીર વિચાર, જીવક રાજન ઉપયેગ ધાર. સમજતાં છે. મંગલ માલ, પ્રગટે પૂર્ણાન વિશાલ. ૩૧૬ ચાવીશમા તીર્થંકર વીર, આત્મભાવથી આતમ નીર; એ રીતે સમજે જે વીર, તે જન થાતા માટેા ધીર. ૩૧૭ પત્ની યશેઢા માટી સતી, શુદ્ધ ચેતના જાગુ છતી; સુદર્શના પ્રજ્ઞા શુભ જાણુ, એ આધ્યાત્મિક ભાવ પિછાણુ. ૩૧૮ અન્તવૃત્તિ પુત્રી જાણુ, પ્રિયદર્શના સમજી માન; નંદિવર્ધન સત્યવિવેક, સમતિ શકિત ત્રિશલા ટેક. ૩૧૯ સિદ્ધાર્થ જ છે. અનુભવજ્ઞાન, કાયા ક્ષત્રીકુંડ પ્રમાણ; આર્યક્ષેત્ર તે આતમ દેશ, જેમાં પૂર્ણાનન્દ હુમેશ. ૩૨૦ અધ્યાત્મ મહાવીર જિનેશ, કુટુંખ ગુણુ પર્યાય વિશેષ; જાણે દ્રવ્ય અને જે ભાવ, તે જન પામે આનંદ લ્હાવ. ૩ર૧ આધ્યાત્મિક રૂપથી એમ, જાણે પ્રગટે ચેામ ને ક્ષેમ; આત્મામાંહિ ઘટતું સ, કા ન ભળ્યે મિથ્યા ગ. ૩રર આતમને આતમ ઉપદેશ, આપે નાસે સઘળા કલેશ; આતમમાં સહુ પાત્ર દેખ, સમજી ભ્રાંતિ મેહુ ઉવેખ. ૩૨૩ અનંત અનાદિ કાલ પિછાણ, આત્મ મહાવીર સત્તા જાણુ; વ્યકિતભાવ પર્યાયે સાદિ, મહાવીર થાતાં ટળે ઉપાધિ. ૩ર૪ ચેાવીશમા તીર્થંકર દેવ, તેના શાસનની શુભ સેવ; કરતાં આતમ થાવે શુદ્ધ, કેવલજ્ઞાને થાવે મુદ્ધ ૩૨૫ જીવકરાજ પ્રાધક શીખ, સમજતાં પ્રગટે શુભ દીખ; સર્વ વિશ્વમાં શાંતિ થાય, તુષ્ટિ પુષ્ટિ પૂર્ણ સહાય. ૩૨૬ મહાવીર નામે મ ંગલ માલ, અનંત આનંદ પૂર્ણ વિશાલ; જૈન ધર્મ જગમાં જયવંત, વો થાએ સઘળે શાંતિ, ૩ર૭
For Private And Personal Use Only