________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૨
ગુણ કર્મોથી જેને જ્યાંય, જૈનધર્મ જીવતે ત્યાંય, મુજ શક્તિ ત્યાં ઉભરાય, દેશ પ્રજાજન શાંતિ પાય. ૩૦૨ મુજ ગુણના અનુયાયી જૈન, કદિ ન જગમાં પામે દેન્ય; સર્વ જાતિ શક્તિ આધાર, જેને તે જાણે નિર્ધાર. ૩૩ જીવક રાજન ! ચઢતે વાન, આત્માથી થાવ ભગવાન; મુજ ઉપદેશ પ્રેમે પાળ, પામો સર્વે મંગલ માલ. ૩૦૪ તુજ હિતમાટે એ ઉપદેશ, કો ઉન્નતિ માટે લેશ; તેથી તું સિદ્ધિ પદ પાય, આતમ આ૫ સ્વરૂપે થાય. ૩૦૫ ધન્ય ધન્ય પરમેશ્વર ધીર, પરબ્રહ્મ તેજોમય વીર; મુજને આગે હૈં ઉપદેશ, તેથી વિણસ્ય બ્રાંતિ લેશ. ૩૦૬ હારાં વચને સર્વે સત્ય, સર્વજ્ઞ જ થયે કૃતકૃત્ય મુજને છે ત્યારે આધાર, તુજ પર મારો પૂરણ વાર, ૩૦૭ તુજ ઉપદેશે બહુ સાપેક્ષ, અજ્ઞાનીને છે નિરપેક્ષ, ચાલીશ તવ વચનાનુસાર, કર્મ કરીને નિજ અધિકાર. ૩૮૮ એકાત્મા સત્તા સાપેક્ષ, અનંત આતમ વ્યકિત દેખ; આત્મ તત્વની સવે દષ્ટિ, તેની બનિયે છું હું સુષ્ટિ. ૩૦૯ જૈન ધર્મમાં સવે ધર્મ, સમાઈ જાતા જાયું મમ: જૈન ધર્મ છે કાલ અનાદિ, નહિ અંતને તેની આદિ. ૩૧૦ જૈન ધર્મપરકાશ દેવ, હારી ધારી સાચી સેવ; ભવસાગરથી પાર ઉતાર, વીર વિશે કર મુજ ઉદ્ધાર. ૩૧૧ સ્વાર્પણ કીધું તુજને સર્વ, મિથ્યા બુદ્ધિ નાઠે ગર્વ કૃપા તાારી પામ્ય સત્ય, ના હે દુઃખકર મેહ અસત્ય. ૩૧૨ જૈન ધર્મ સહુ વિશ્વ મઝાર, સર્વ માં છે નિરધાર; નામે હે જગ જય જયકાર, પ્રગટે શાંતિ મંગલ માલ. ૩૧૩ શુદ્ધ બ્રહ્મ મહાવીર જિનેશ, જેને રૂડે છે ઉપદેશ જીવ તે જીવક રાજન એશ, અન્તરૂ આતમભાવ વિશેષ. ૩૧૪ ભારત દેશ તે આતમક્ષેત્ર, સમકિત યુક્ત જ જીવ પવિત્ર આત્મા જિન ને તે છે જૈન, જાણે રહે ન મનમાં દૈન્ય. ૩૧૫
For Private And Personal Use Only