________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૧
ગ્રહાવાસમાં કર્મ સહાય, ત્યાગીને પણ એમ કહાયક સાપેક્ષાએ જાણે એમ, આતમને પામે તેમ. ૨૮૮ કર્મોતીત સહુ જીવ ન થાય, સર્વ જીવે ભકતે ન સહાય ટળે ન સર્વે ધાર્મિક ભેદ, ભેદ ખેદ કર્મે સહુ વેદ. ૨૯ રાજયે શાસન કર નરનાર, શિક્ષા દેઈ લેક સુધાર; સામાદિક સહુ નીતિ પ્રચાર, તેથી ધર્મ વધે જયકાર. ર૯૦ જૈનધર્મ સામ્રાજ્ય વધાર, જેનેપર પૂરણ કર પ્યાર જેનેની હારે ઝટ ધાવ, પાપી શત્રુ લેક હઠાવ. ૨૯૧ ચાવતું રાજ્યાદિક વ્યવહાર, ફર્જ અદા કર તાવત્ સાર; તેથી આતમશુદ્ધિ થાય, આસતિ વણ મુક્ત થવાય. ૨૨ ઉત્સર્ગ અપવાદે કર્મ, મેગ્ય કર્મ તે સર્વે ધર્મ જે કાલે જે એગ્ય જણાય, તે કરવામાં ધર્મ સહાય. ર8 સર્વ પ્રકારે સમજી કર્મ, કરવામાં સુખ લાભે ધર્મ, એવું સમજી જીવક રાજ, કર શકત્યા સારું સામ્રાજ્ય, ર૯૪ રાજા સર્વ પ્રજાદિ સંઘ, તેને નિશદિન વાધે રંગ; જેને વંશપરંપર થાય, રાજ્ય કરે એવું હિત લાય. ૨૫ રાજ પ્રજા જ્યાં શક્તિહીન, પદગ્રુત થાવે તે રીન કામાદિક વિલાસે જ્યાંય, અંતે પડતી હવે ત્યાંય. ૨૯૬ વિષય સ્વાર્થની મારામાર, જૂલ્મ અનીતિ વિષે પ્રચાર રાજ પ્રજાસંધ પડતી થાય, રાજ્ય વ્યવસ્થા પલટી જાય. ૨૯૭ જીવક રાજન !! ચેતી ચાલ, મુજ શિક્ષાને કર મને ખ્યાલ રાજ પ્રવામાં સદ્દગુણ જ્યાંય, મુજ શકિત પ્રગટે ત્યાંય. થ૯૮ આર્ય પ્રજાને વધે ચાહએવા સર્વે લેજે રાહ આર્ય પ્રજની ચઢતી શાય; એવા સર્વે તે ઉપાય. ૨૯ ધાવ રમાડે જેવાં બાલ, ધરે ઉપરથી બહુલું હાલ; અંતરમાં નહિ. સાચે રાગ, એવી રીતે વર્તે તાગ. ૩૦૦ મારામાં મન રાખી વર્ત, ગુણે પ્રગટશે સર્વે તુ આત્મામાં કર સ્વાર્પણ સર્વ, તેથી નાસે મિઠા ગર્વ. ૩૦૧
For Private And Personal Use Only