________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આર્ચોસમ નહિ કેની રીત, આસમ નહિ કેની નીતિ. પૂર્વથકી એવા વ્યવહાર, અધુના પણ વતે જ્યકાર. ૨૫૯ એવા આર્યો તે છે જૈન, મરતાં પણ જે ધરે ન દૈન્ય; પરમાર્થે જે દેહ ત્યજંત, સર્વજીને હાય કરત. ર૬૦ દુષ્ટ શત્રુના થાય ન દાસ, મૃત્યુ પર્યત લડતા ખાસ; પરાધીન નહિ થા જેન, આસક્તિનું ધરે ન ઘેન. ર૬૧ ન્યાયથકી નહિ અળગા જાય, સહ ન જૂમે કાળા ન્યાય; એ માટે જે કાર્યો થાય, તેથી આતમ શુદ્ધ સુહાય. ૨૬૨ શુભ કાર્યોથી કર્મ હણાય, અશુભ કાર્યો કર્મ ગ્રહાય; સાત્વિકકર્માચાર વિચાર, આત્મજ્ઞાનનાહેતુ સાર. ૨૬૩ કર્મને આતમ પૂર્ણ સ્વરૂપ, જાણે તેને રહે ન ધૂપ, કમને આતમ બને તત્તવ, જાણે પ્રગટે આતમ સત્ત્વ. ર૬૪ કર્મ જાણીને થાવ અકર્મ, અક્રિય જ આતમમાં શર્મ; કર્મની શ્રદ્ધાથી સમભાવ, પ્રગટે જ્ઞાનાદિ ગુણ દાવ. ર૬પ કર્મને આતમને સંગ, તેથી પ્રગટે સુખ દુઃખ ભેગ; ભાવ કર્મ જે મનથી જાય, આતમ તે અંશે દાય. ૨૬૬ દ્રવ્યભાવ બે કર્મ વિનાશ, થાતાં મુક્ત જ આતમ ખાસ. કર્મ થકી મૂકાવું મુકિત, ઉપશમ આદિ ભાવે યુક્તિ. ર૬૭ મહાદિકને ઉપશમ થાય, પશમ ભાવ જ પ્રગટાય. ક્ષાયિકભાવે આત્મવિશુદ્ધિ, ચિદાનંદની પ્રગટે ઋદ્ધિ ર૬૮ મુજ ભક્ત અંતરમાં એમ, જ્ઞાનયોગને પામે ક્ષેમ; આતમ તે પરમાતમ થાય, પ્રત્યક્ષ મુજ સમ સહાય. ર૬૯ સર્વજીની જુદી બુદ્ધિ, કર્મથી જાણ કર શુદ્ધિ, ભિન્ન ભિન્ન કર્મ અવતાર, મેળ મળે નહિ તેથી ધાર. ર૭૦ જ્ઞાનાવરણદિને નાશ, સેવા આદિ યોગે ખાસ આત્મામાં મન રાખો સ્થિર, તેથી જ્ઞાન થાઓ ધીર. ર૭૨ પિતાને પિતે ઉદ્ધાર, કર તેથી આ ભવપાર; આતમ આતમવડે પ્રકાશ, પિતાને કર સ્વયં વિકાસ. ર૭૩
For Private And Personal Use Only