________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દુખી જનની લે સંભાળ, સાધુ ગાયને બહુ પાળ;
વ્યસને દેશથકી સહુવાર, સુખી કર સહુ નરને નાર. ૩૪ દુર્જન દુષ્ટને દે દંડ, પ્રજાવર્ગ રક્ષામાં મંડ, સાધુઓની સેવા સાધ્ય, પરબ્રહ્મ મુજને આરાધ્ય. ૩૫ રાજ્ય વ્યવરથા સારી રાખ, પોતાની કર ઉત્તમ સાખ; સર્વ લેકને સરખા માન, અનીશ નહિ ક્યારે નાદાન. ૩૬ ગંભીરતા ધારીને ચાલ, દુષ્ટ વાસના વેગે બાળ જૈન ધર્મને જગ ફેલાવ, માનવ ભવના કે શુભ લ્હાવ. ૩૭ મેજશેખની વૃત્તિ ત્યાગ, અંતરમાં ધરજે વિરાગ્ય, સર્વજીપર ધર શુભ રાગ, જીવક રાજન ધર્મ જાગ. ૩૮ પક્ષપાતને દૂરે ઈડ, કદિ ન કરજે જૂઠ ઘમંડ શત્રુઓથી ચેતી ચાલ, યથાયોગ્ય શિક્ષાને આલ. ૩૯ સર્વ પ્રજાને દેઈ સહાય, ભૂપતિ સર્વે મુજને પાય; ભૂપ થવું ગમતું નહિ રહેલ, સર્વથકી તે પદ મુશ્કેલ. ૪૦ પ્રજોગી સર્વે કર્મ, કરવામાં રાજાને ધર્મ, જૈન સંઘની ઉન્નતિ કાજ, રેનભૂપની સઘળી દાઝ. ૪૧ જૈન સંઘમાં જેની ભૂપ, પ્રવર્તાવે રાજ્ય અનુપ; જૈન સંઘમાં પ્રમુખ એક, મુજ પાછળ તે પાળે ટેક. ૪૨ ગૃહસ્થને ત્યાગી મહા સંઘ, તેના નાયક સૂરિવરચંગ; જૈન ધર્મ પ્રવર્તક ભૂપ, જેન સંઘ થાપે સુખરૂપ. ૪૩ જેનું સામ્રાજ્ય વધત, એવા ઉપાયે લે સંત; જૈન સંઘ રક્ષણ કરનાર, સંઘ પ્રમુખ વગેરે સાર. ૪૮ ઉત્સર્ગ ઉત્સર્ગને જાણું, અપવાદે અપવાદને માન; દ્રવ્ય ક્ષેત્રને કાલ સ્વભાવ, રાજ્ય કાર્યના કરજે દાવ. ૪૫ દુખ પડે તે સહેવાં સર્વ, સત્તાને નહિ કરે ગર્વ વિપત્તિમાં હાર ન ધીર, સંકટમાં પ્રગટાવે વીર્ય. ૪ સાંભળ સહુની જાતે વાત, મુજને સ્માજે દિનને રાત; મુજને સ્તવીને કર શુભ કર્મ, પરભવ સાથે આવે ધમ, ૪૭
For Private And Personal Use Only