________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પક્ષપાત કર નહિ કદિ, પ્રાણાદિક પણ વિણશે યદિ; પક્ષપાતથી ધર્મ વિનાશ, રાજ્યાદિક પણ વિણસે ખાસ. ૪૮ સર્વ પ્રજાની ગ્રહી સલાહ, કરે કાયદા અવ્યાબાહ સર્વ પ્રજામાં જ્ઞાન પ્રચાર, સદા રહે હા તૈયાર. ૪૯ સર્વપ્રજા પર કર ઉપકાર, શિક્ષિત કર સહુ નરનાર; રિગાદિકનાશાર્થે ભવ્ય, ઉપચારે છે તુજ કર્તવ્ય. પ૦ દુકાલાદિ વખતે હાય, કરવા ઘટતા સર્વ ઉપાય;
વ્યભિચારાદિ દેષ નિવાર, ધમકર સહુ નરને નાર. ૫૧ રાજ્ય કર્મના સર્વ પ્રબન્ય, તપાસ કર તું થા નહિ અબ્ધ; સર્વ શક્તિ મેળવ ભવ્ય, શક્તિપણાનાં કર કર્તવ્ય. પર દુર્બલથી નહિ રાજ્ય કરાય, બળિયાનું છે રાજય સદાય, જેની શક્તિ તેનું રાજ્ય, વિદ્યાદિકથી છે સામ્રાજ. ૫૩ સર્વ પ્રકારે થા હશિયાર, કર પ્રગતિકારક વ્યવહાર; હિમ્મત રાખી કર સહુ કાજ, તેથી વધશે શુભ સામ્રાજ્ય ૫૪ જૂઠાં બરાં જે પાખંડ, તેના સર્વે ટાળ ઘમંડ; સર્વ પ્રજાને સરખી રાખ, ભયવણુ સાચું જ્યાં ત્યાં ભાખ. ૫૫ સર્વ પ્રજેન્નતિ માટે જેહ, સ્વાર્પણ કરીને વતે જેહ; તે રાજા છેરાજ્યને મેગ્ય, દયાદાનદમથીજ પ્રગ. પદ સર્વ જેમાં દેખે મુજ, આત્મસમું વર્તન શુભ ગુજ; સર્વ જીને સેવક થાય, સેવાથી રાજા જ ગણાય. ૫૭ સર્વ પ્રજા સમ દેખે નિજ, પ્રજેન તિથી પામે રીઝ; સાધુ સંતનું કરતે માન, શિક્ષા સાચી સુણ કાન. ૫૮ સાચાને સંગી જે થાય, જૂઠવિષે જે નહિ મુંઝાય; મધ્યસ્થ દેખે સહુ વર્ગ, તે રાજા પામે છે સ્વર્ગપક સર્વ પ્રજાની કરે તપાસ, ગુપ્તપણે કરીને ઘરવાસ; ગરીબની નહિ લેતા હોય, તે રાજા સા કહેવાય. ૬૦ ઈચછે સર્વ પ્રજા સ્વાતંત્ર્ય, નહીં ગુલામીનું જ્યાં તંત્ર, નહીં ગુલામે જેના દેશ, ત્યાં નહિ તે પાપને કલેશ, ૬૧
For Private And Personal Use Only