________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાંભળ જીવક મહારાજન, ભક્ત બન્યા સાચો કૃત પુણ્ય; આર્ય દેશમાં ભૂપતિ બેશ, પ્રભુ ભક્તિમાં ચિત્ત હમેશ. ૬ પ્રેમે સાંભળ મુજ ઉપદેશ, તેથી નાસે સઘળા કલેશ આતુરને શિક્ષા સુખકાર, કહેતાં ગુણ પ્રગટે છે સાર. ૭ ભક્તને સવળું પરિણમે, દુષ્ટને અવળું મન ગમે; ભકતના આધીને ભગવાન, ઉપદેશે પ્રગટે છે જ્ઞાન. ૮ પ્રભુની પ્રાપ્તિ માટે રાજ્ય, કર તું આતમનું સામ્રાજ્ય સર્વ જીના રક્ષણકાજ, વસ્તુત: વ્યવહારે રાજ્ય. ૯ અન્યાયી દુષ્ટ દંડાય, પ્રજા ઉપર જ છે ન્યાય; પ્રજાજનેમાં વર્તે શાંતિ, નાસે ભીતિ દુઃખ અશાંતિ. ૧૦ સર્વ પ્રજાપર સરખે પ્રેમ, દુઃખી ગરીબ ઉપર રહેમ; પ્રજાથકી નહિ મનડું ભિન્ન, સ્વાર્થધે નહિ મનડુ ખિન્ન. ૧૧ જીવન પ્રજાહિતાર્થે બેશ, નીતિથી સુધારે દેશ પ્રજોપકારી સર્વે કામ, કર તું અંતરમાં નિષ્કામ. ૧૨ સાત્વિકાહારે તનપષ, કર નહીં ધમપર રાષ; સાત્વિક બુદ્ધિથી કર કૃત્ય, પ્રાણ જતાં નહિ ધાર અસત્ય. ૧૩ સાક્ષીભાવે રાજ્યને ભાર, કરતાં આતમ પાર ઉતાર; સહુને સરખે મળતાં ન્યાય, પાપ અશાંતિ દૂર જાય. ૧૪ અન્યાયે લેકે દંડાય, જુલ્મ થકી લેકે ગભરાય; ધમી લેકે માર્યા જાય, દેશ રાજ્ય ત્યાં સુખ ન પાય. ૧૫ પાપી અધમી ભૂપતિ જ્યાંય, મળે ન લેકેને સુખ ક્યાંય; દુષ્ટભૂથી થાય ન શાંતિ, વધે ન લેકેની ઉત્કાન્તિ. ૧૬ સર્વપ્રજા સ્થાપે તે ભૂપ, પ્રજા અનુકુલ રાજ્ય સ્વરૂપ; રાજા બદલે માનવ સંધ, જેના નબળા ખાટા ઢંગ. ૧૭ સર્વ લેક જ્યાં સુખિયા થાય, કરે કાયદા એવા ન્યાય; પ્રજા સંઘના આગેવાન, એવા સેનાપતિ પ્રધાન. ૧૮ રાજ્ય એગ્ય ગુણગણ જ્યાં હોય. તેને ૨જા કરે સેય; ગુણ કર્મો વણ રાજા નહીં, પ્રજા સલાહે રાજા સહી, ૧૯
For Private And Personal Use Only