________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિજયેત્સવ તુજનામે થશે, તુજ જાપે પાતક સહુ જશે, આ સુદિ આઠમ સુખકાર, ત્રિશલા દેવી જમ્યાં સાર. ૧૧ દેવીપૂજા ઉત્સવ થશે, સતિ પૂજાશે જગવિષે; થયાં અને થાશે જે પર્વ, તુજ નિમિત્તે પુણ્ય અગર્વ. ૭૧૨ પર્વ મહત્સવ કરતાં સુખ, ભક્તના નામે સહુ દુઃખ; કર્યું યશોદાએ તુજસ્થાન, વ્રતનપજપથી થૈ ગુલતાન. ૦૧૩ આષાઢ માસ જ વર ત્રત ખાસ, બાળાઓ કરશે ઉલ્લાસ જયજય મહાવીર દેવ દયાલ, પગલે પગલે મંગલમાલ. ૭૧૪ કર રૂદ્ધિ સિદ્ધિ સુખ બેશ, તુજ નામે હે સિદ્ધિ હમેશ તુજનામે જગમાં નરનાર, પામે શાંતિ તુષ્ટિ અપાર, હ૧૫ લક્ષમી લીલા નિશ્ચય થાય, ભણે સુણે તુજને જે ગાય; શાંતિ તુષ્ટિ પુષ્ટિ થાય, જેને જગમાં સુખિયા થાય. ૭૧૯ इति श्री परमेश्वर महावीर देव कथित सुदर्शना
सुबोध समाप्त.
प्रभु महावीर देवनो जीवक बोध.
જય પ્રભુ જગમાં મહાવીર, સર્વજ્ઞ પરમેશ્વર ધીર; નમું નમું વંદુ ગુરૂ દેવ, ચાહું તારી નિશદિન સેવા ભારત ભૂપતિ હું છું નાથ, કૃપા કરીને કરે સનાથ; આપ મુજ લાયક ઉપદેશ, જેથી નાસે સઘળા કલેશ. ભારત આદિ સર્વે દેશ, તેઓમાં હારો ઉપદેશ પ્રસર્યો નરનારી હિતકાર, ધન્ય ધન્ય ત્યારે અવતાર. ૩ મુજને શિક્ષા આપે સાર, થાવે તેવી મુજ ઉદ્ધાર; કૃપા કરે મુજ ઉપર પ્રભુ, તુજ આધાર જ હારે વિભુ ઇ તુજ વચનેથી અન્ય ન વેદ, ટાળે અને સહુ ખેદ
For Private And Personal Use Only