________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪
સ
પાતાના હાથે પ્રાપ્ત થઇ શકે છે, પશુખલથી ઉન્મત્ત બનેલ કાઈ દેશ વસ્તુતઃ સ્વરાજ્ય સ્વત ંત્રતાના બાગી નથી. પશુપલના પ્રયાગથી અન્યદેશેાની પ્રજાઓને ગુલામ બનાવવી અને તેઓની સત્ય સ્વતંત્રતાના ઘાતક બનવું એ ઇશ્વરને માનનારને ધાર કલ કપાય થાય છે. સત્યન્યાય વિના સ્વરાજ્ય માનવું તે ખડાની પ્રજાએનેમાટે બ્રાંતિ છે. સર્વ ખડના લાકેાએ પરસ્પર એકખીજાની સ્વરાજ્ય સ્વતંત્રતામાં પેાતાનું શ્રેયઃ માનવું અને તેમ વર્તવું એજ પરમેશ્વરની સેવાભક્તિ પ્રાર્થના છે. પેાતાના અન્યાયી સ્વાર્થ માટે અન્યાનું ગુલામીપણું કરવું એ પરમેશ્વરની આજ્ઞાથી વિરૂદ્ધ છે. હિં, યુરોપ, અમેરિકા, જાપાન, આફ્રિકા, આસ્ટ્રેલિયા વગેરે સ`ખંડ દેશસ્થ મનુષ્યાએ પેાતાની ઉન્નતિ માટે અન્યદેશીય લેાકેાની સ્વત ંત્રતાની હિંસા ન કરવી જોઇએ. અન્યાનું સ્વરાજ્ય હરવુ. એજ ર્હિંસા પાપ છે. અન્યદેશાને સ્વતંત્ર કરવામાં ધર્મ છે. સ્વદેશમાટે સર્વસ્વાર્પણુ કરવું પણુ અન્યદેશાને નુકશાન ન કરવું. પશુઓને અને પખીને ગુલામીપણું પ્યારૂં લાગતું નથી તે મનુષ્યાને ગુલામ બનાવવા અને તેઓનુ સ્વરાજ્ય પડાવી લેવું એ મનુષ્યનું કર્તવ્ય નથી. પશુ અને પંખી પાતાની સ્વતંત્રતાર્થે જીવે છે અને મરે છે તા જેએ મનુષ્ય શરીર ધારણ કરીને પશુના કરતાં પણ વિશેષ પરતંત્ર ગુલામ અને છે તેઓના જીવવાથી પણ શું? અને મરવાથી પણ શું ? તથા તેવા પરતંત્ર ગુલામમનુષ્યોના સ્વામી પ્રભુ શેઠ ખનીને જીવવાથી શું ? અને મરવાથી શું ? મનુષ્યમાત્રને સ્વજનની અને સ્વજન્મભૂમિ બન્ને સ્વર્ગ થકી પણુ પ્યારી હાય છે. ગનની સન્મભૂમિશ્ર स्वर्गादपि गरीयसी વિશ્વવતિસર્વ મનુષ્યા એકબીજાના ભાઇ છે. . એકબીજાનુ નુકશાન કરવું એ પરમેશ્વરના હુકમને તિરસ્કાર છે અને પેાતાની સત્યબુદ્ધિના ઘાત કરવા બરાબર કમ છે. પરતંત્ર અજ્ઞ અશક્ત મનુષ્યાના સેવાભક્તિમાં પ્રભુની સેવા ભક્તિ સમાયલી છે. શક્તિ
For Private And Personal Use Only