________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાજ્યનું આદર્શ ધ્યાનમાં રાખીને વર્તવું જોઈએ. નાસ્તિક જડવાદથી દૂર રહેવું જોઈએ. ધર્મશાસ્ત્રાને માનીને બાહારાજ્યમાં નીતિથી વર્તવું જોઈએ. ધર્મ વિના બાહ્યરાજ્ય લાંબાકાલ ટકી શકતું નથી. જે કાળે જે રાજ્ય વર્તતું હોય તેને દ્રહ ન કર. સત્યરાજ્યાજ્ઞા પ્રમાણે ગૃહસ્થ લેકે ન વર્તે તે ચેરી લૂંટફાટ મારામારી અશાંતિ થાય માટે રાજ્યાજ્ઞા પાળવાની જરૂર છે.
સર્વ ખંડે અને સર્વ દેશે પરસ્પર ઉપગ્રહવડે જીવે છે. પરસ્પર એકબીજાનું સ્વાત ચ ન હરવું અને મૈત્રીભાવથી સ્વરાજયસ્વતંત્ર્ય યુક્ત સર્વવિશ્વને કરવું કરાવવું એજ અમારે લેખ્ય ઉદ્દેશ છે. ભારતના લોકોને ભારતની સ્વતંત્રતાર્થે જે કંઈ કાવ્ય તરીકે લખાયું તેમ અન્ય દેશના સ્વરાજ્યસ્વતંત્રતાર્થ એક સરખે પ્રધ છે. અશક્તિમાં ગુલામીપણું છે. સવપ્રકારની ધર્મની બાહ્યાંતરશક્તિની પ્રાપ્તિ જે જે અંશે થાય છે તત્ત દંશે દેશે સ્વરાજ્યની તથા સ્વત ત્રતાની પ્રાપ્તિ થાય છે. જ્ઞાન વિના શક્તિની પ્રાપ્તિ થતી નથી. વિચારોમાં અને આગામાં સ્વાતંત્ર્ય પ્રગટતાં આત્માને વિકાસ વધતો જાય છે. બાહ્યશક્તિને અન્ય મનુષ્યના ગુલામીપણુ આદિ માટે દુરૂપયોગ કરે એજ પશુબલયુક્ત પશુપણું છે પણ મનુષ્યપણું નથી. ગુલામીપણને તથા અન્યાય અધર્મને મૃત્યુભીતિથી સહવે તે પણ પશુપણું છે. અન્યજનેની હરળમાં ઉભા નહીં રહેવાની મૂર્ખાઈ છે. આત્મા જ પિતાને આત્માવડે ઉદ્ધાર કરે છે આત્માનાં મનવાણી અને કાયા એ ત્રણ સાધન છે, તેને આત્મા પિતાના જ્ઞાન પ્રમાણે ઉપયોગ કરે છે. આર્યાવર્તમાં અધ્યાત્મજ્ઞાન અને સાત્વિક પ્રકૃતિની મુખ્યતા અન્ય દેશ ખંડો કરતાં છે. આર્યાવર્તની પરતંત્રતાથી અન્ય પ્રદેશને હાનિ છે આર્ય ભારતહિંદ પોતે સ્વતંત્રસ્વરાજ્યથી અન્યખંડદશાને શાંતિસુખ સ્વતંત્રતામાં સહાયક બની શકે તેમ છે અને અધમ્મ યુદ્ધોને શમાવવા માટે ગુરૂ તરીકેનું શિક્ષણ આપી શકે તેમ છે. પોતાની સ્વતંત્રતા
For Private And Personal Use Only