________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૧
સુવાવડ જ્યાં થાતી એશ, ત્યાં નહિ પ્રગટે સૌંકટ લેશ; જીવાની સેવા મુજ સેવ, સેવા કરતાં થાય જ દેવ. જે કાલે જૈની જ જરૂર, કરતા કાર્ય બની મસ્જીલ ક્ષેત્ર કાલ વય શક્તિ જાણુ, દયા દાન ક્રમ સાથે જ્ઞાન, સાધુ સાધ્વી સતીની હાય, લેવી નહિ ભારે દુઃખ દાય; ગરીબની આંતરડી મળે, યાગી તપી મુનિ ઉકળે ૫૮૭ જડમૂલથી નિપ્ન થાય, કદિ ન લેવી કાની હાય; સતીયતિના લેા નહિ શાપ, કરશે નહિં જગમાં મહાપાપ ગરીખ દુ:ખી જન નહિ માર, નિરપરાધી હણુતાં વાર; ભૂલથી કીધા અપરાધ, તેની માગેા મન મા કરનહિ જીવાના સંહાર, કુમારીનાં વ્રત સંભાળ; જૂઠી સાક્ષી જૂઠા લેખ, જૂઠી વાતા સર્વ ઉવેખ. પ૦ કાઇ ઉપર મૂક ન આળ, પરધન વિષ્ટા જેવું ભાળ; અન્યજીવાને દુ:ખ ન આપ; સંધીનાં સંકટ કાપ સંતાપો નહીં ગાયને સ ંત, તેથી ચઢતીના છે આ ંત; મુજ ભક્તોની લે। નહિ હાય, મારે નહિ ભકતાને કયાંય. ભકતાના જે લેતા પ્રાણ, આ ભ્રુવ પરભવ તેની હા; સત્તા લક્ષ્મી મદ ઉન્મત્ત, તેને જલ્દી આવે ત. કબ્રુસ જે દેતા નહીં દાન, તે અ ંતે પામે નુકશાન; પરના દિલડાંને સુખ આપ, ક્રોધ કરીને દે નહીં શાપ પરદલ દુ:ખવવામાં પાપ, અન્યાયે નહિ ધર્મની છાપ; પરની નિંદા હાંસી વાર, મને પ્રગટયા ક્રોધાદિક વાર. ચનાને કદિ ન ખેલ, સત્યવાતના કરજે તાલ; સર્વ આત્રુના કરી વિચાર, ન્યાય કરી ચાલેા નરનાર. ભૂલ્યાને ભમવાનું થાય, તનમન શત શર્મ હણાય; પાપ કરીને ચડ્ડા ન માન, અસત્ય ખાલી કરી ન દાન જૂઠા આડંબર કર દૂર, ક્ષમા ધરીને થાવું શૂર; ઉપકારીના જે અપકાર; તે ઉપર કરવા ઉપકાર.
For Private And Personal Use Only
૫૮૫
૫૮૬
૧૮૮
૫૮૯
૫૯૧
૫૨
૧૯૩
૧૯૪
૧૯૫
૫૯૬
૨૯૭
૫૯૮