________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૨
૬૦પ
સહન કરેતે થાય મહાન, ભલું કરનારા છે ભગવાન ; દેહ ટળે પણ મરે ન સંત, દેહ ટળે પણ અમર મહેત. પ ધિક્કારો નહુિ માનવ જાત, સાંભળશે નહિ નિદા વાત; પૂંઠની પાછળ નિંદા ત્યાગ, ગુણુ ઉપર ધરજે બહુ રાગ. ૬૦૦ શત્રુના ગુણુની પરશંસ, તેથી પામે નહિ ગુણ ધ્વસ, સત્યથી પાછાં પડતાં શસ્ત્ર, સત્યના નાશ કરે નહિ અસ્ત્ર. સત્યને આગળ કરીને ચાલ, તેથી પગપગ મંગલ માલ; અસત્ય ચારીથી જગ દુ:ખ, સત્યાસ્તેયથી જગને સુખ ૬૦૨ જગના સત્યથકી ઉદ્ધાર, સમજી વર્તો નરને નાર; સર્વે ભાષાલિપીવડે, તનધનસત્તાવિદ્યામળે. ૬૦૩ સત્ય વદો ને કરવું સત્ય, સત્યજીવનનું એ છે કૃત્ય; સત્યસમેા નહીં વિશ્વ પ્રકાશ, સત્ય વિષે મરતાં સુખાશ. ૬૦૪ જૈનધર્મ છે સત્યસ્વરૂપ, સમજી સર્વે સત્ય પ્રરૂપ; દોષીએના દાષા ટાળ. આત્માએ નિર્દોષ નિહાલ, સજીવ ઉપયેગી ભાળ, સર્વજીવાથી કરજે વ્હાલ; આતમ સમ સહુ જીવેા દેખ, પ્રકૃતિ પરભાવ ઉવેખ; સહુના સારામાં લે ભાગ, ઉપકારાર્થે કરજે ત્યાગ; ટુકી દષ્ટિા સહુ ટળે, મનડુ વિશ્વહિતાર્થે વળે. સત્યધર્મ જીવનને ધાર, નિર્દેષિી શુભ કરજે પ્યાર; વિષયામાંથી પ્રેમ નિવાર, કામમહનાં બીજો ખાળ. અવળા માથકી મન ખાળ, સંત જનાની થાજે ઢાલ; પહેલાં મેટા દોષા ટાળ, નાના દોષો પછીથી વાર. દુર્ગુણા છે શત્રુ ખાસ, તેને કર નહિ વિશ્વાસ; વિશ્વવિષે મારા ઉપદેશ, પ્રગટે ત્યાં સુખ શાંતિ એશ; જીવે જ્યાં મારા ઉપદેશ, પ્રગટે ત્યાં સુખ શાંતિ એશ; જેઓને મુજમાં વિશ્વાસ, તેમાં સુખ શાંતિ આશ. આધિ વ્યાધિ ઉપાધિ નાશ, મળબુદ્ધિ વિદ્યા સુખવાસ; મુજમાં ભૂલે જે મન ભાન, તેનામાં પ્રગટે છે જ્ઞાન,
૬૦
For Private And Personal Use Only
૬૦૧
૬૦૬
૬૦૭
૬૦૮
૬૧૦
૬૧૧
કર