________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૮
મુજ
પ્રતિબંધ નહિ વતે કયાંય, સર્વાચારવિચારમાંા. ૫૪૩ વિધિનિષેધે નહિ પ્રતિબંધ, સ્વતંત્ર સર્વે કર્મ ખ ધ; તૃણમણિમાં વર્તે સમભાવ, ખાહ્ય ત્યાગમાં હુંઠ નહિ દાવ. ૫૪૪ ત્યાગ રાગથી આગળ જાય, ત્યાં આનંદનિમ્ લ ઉભરાય; અસંખ્ય ત્યાગતા છે ભેદ, સમજે તે નહિ વતે ભેદ, ૫૪૫ ત્યાગી એવા મહુ ન પાય, ત્યાં શક્તિયા સર્વ સુહાય; ક્ષમા સરલતામા વ મુક્તિ, તપ સયમને શોચની રીતિ, ૫૪૬ લાભ વિના કબ્લેમ્સ થાય, બ્રહ્મચર્યથી ત્યાગ સહાય, મારા રૂપમાં કરા ન વાદ, વાદ કરતાં આવે ખાધ. શ્રદ્ધાપ્રીતિએ રહેા, તેથી મારૂં રૂપ જ લહા; પ્રભુ આવા કે ! પ્રભુછે એમ, વ્યાપક એ છે વ્યાપ્ય જ કેમ. એવા તો હમણાં તો, વિશ્વાસે મુજને સહુ ભ; જેમ જેમ આવરણા ટળે, તેમ તેમ મુજ અનુભવ મળે. ૫૪૯ આત્માનુભવ દર્શન થાય, નિરાકારમાં એવા ન્યાય; સર્વ ત્યાગથી આતમ સિદ્ધ, જ્ઞાનવિષે સહુ જ્ઞેય પ્રસિદ્ધ. ૫૫૦ આત્મામાં આત્મા જ સમાય, આત્મા મુકત પ્રભુ થઈ જાય; ચાવજીવનમુકત દશાય; તાવત્ શુભ કર્મો જ કરાય, ૫૧ દેશકેમસ ઘાદિક હિત, કરવામાં વાપરવું ચિત્ત; સર્વ યાગથી પરોપકાર, ત્યાગીનેા એવા અવતાર. ત્યાગીને લાગે નહિ દોષ, મંધાતા નહિ રાગને રાષ; ત્યાગીને અ ંતે નિર્વાણુ, ત્યાગીનેા અનુભવ પ્રમાણુ. ત્યાગીએ છે મુજસમ શ્રેષ્ઠ, તેરી આગળ બીજા હેઠ; ત્યાગીએ પરતંત્ર ન થાય, ચાવે ત્યાં નહિ ત્યાગ સહાય, ૫૫૪ ત્યાગીને મુકિત છે હાથ, જેઆને છે મારે હાથ; જડમાં સુખની ધરે ન આશ, વિષયે માંહિ જે નિરાશ ૫૫૫
For Private And Personal Use Only
૫૪૭
૫૪૨
પર
પ૩
આતમ સુખ રસથી ભરપૂર, અન ંત શિતયાથી શૂર; વરાગી ત્યાગી છે સંત, શાંતદ્ઘાંત ને જેહ મહુત. ૫૫૬