________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૭
વેષક્રિયામાં નહિ પરતંત્ર, ભૂ જે જગનુ સહતંત્ર પ્રકૃતિ તાબે નહીં થાય, મનથી જે નહીં જગ બંધાય. પર૯ પ્રકૃતિને સ્વામી બને, અરિહંત થઈ દુશ્મન હશે ઈશ્વર સાત્વિક પ્રકૃતિ દેવ, ત્યાગીની જગ સારે સેવ. પ૦ ત્યાગાવસ્થા સુખનું ધામ, મુંઝ!! નહીં જ્યાં રૂપને નામ; ત્યાગી ચેને વિશ્વોદ્ધાર–, કરવા માટે શું ઉજમાળ. ૫૩૧ ગ્રહાવાસ, પછીથી ત્યાગ, લેઈ વિશ્વ ભરૂં વૈરાગ્ય; વૈરાગ્યે મનદે જાય, વિશ્વવિષે શાંતિ પ્રગટાય. પક૨ આ દુનિયામાં કંઈ સાર, ચેત્યા તે પામ્યા ભવ પાર; અનેક ભેગે થાય ન શાંતિ, વૈરાગ્યે સાચી વિશ્રાતિ. ૫૩૩ વરા મનની વિશ્રાંતિ, ટળતી કામેચ્છા સુખ બ્રાન્તિ; સુદર્શના ! સમજીને બેધ, આતમમાં શાંતિને શોધ. પ૩૪ વૈરાગ્યે નિર્ભયતા ખાસ, વૈરાગ્યે આતમ વિશ્વાસ; વૈરાગ્યે સમતાને મુક્તિ, વૈરાગે છે ત્યાગની યુક્તિ. ૫૩૫ ભેગે રગની ભીતિવાસ, ચર્ચામાં અપકીર્તિ આશ; લક્ષમીથી ચંચલતા ખાસ, વૈરાગ્યે મુક્તિની આશ. ૫૩૬ ત્યાગે સ્વતંત્રતા સુખથાય, મનની કોટિ ચિંતા જાય; પગપગ સ્વતંત્રતા સામ્રાજ્ય, આત્મામાંહી સર્વ રાજ્ય. ૫૩૭ ત્યાગે બેટા નાસે રાગ, જૂઠાં પ્રતિબંધનને ત્યાગ કીતિ અપકીર્તિ નહિ વાસ, વ્યક્તિનેહને ગંધ ન ખાસ. ૫૩૮ નામ રૂપનો મેહવિનાશ, કર્તવ્યમાં હેય ઉલ્લાસ અગ્ય સછાને ત્યાગ, કરતાં આતમનું સોભાગ્ય. ૫૩૯ વરતણે ઉપશમ જ્યાં થાય, સત્ય બોલતાં ભીતિ જાય; પ્રગટે આચારમાં સત્ય, નિ:સ્પૃહભાવે થાતાં કૃત્ય. ૫૪૦ મેથી પણ આતમ ધીર, અધિક સાગરથી ગંભીર;
જ માટે જે જે અભિપ્રાય, લોકે બધે ન્યાયાજાય. ૫૪૧ તે પણ તેમાં નહિ મુંઝાય, સત્ય, ન ઈડે સમજી જાય; અસત્ય કર્મોને જ્યાં ત્યાગ, અસત્યપર વતે વૈરાગ્ય. ૧૪૨
For Private And Personal Use Only