________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
४८८
અન્યાયે જશ છે જેહ, અપકીર્તિને પામે તેહ. ૪૮૭ પિતાના શુભ શક્તિ હેત, પરના બૂરામાં સકેત; કરતા અંતે બહુ પસ્તાય, મન દહે કરતાં અન્યાય. બૂરૂં કરતાં બરૂં થાય, ચાલે નહીં ઈદ્રોનું કાંય; કરે કર્મ તેવાં ફળ મળે, પુણ્યકર્મથી વેળા વળે. ૪૮૯ અનીતિથી ધન રહે ન સ્થિર, અનીતિ પામે ક્ષયવીર, અનીતિથી ચડતી નહિ થાય, થઈ હોય તે અંતે જાય ૪૯ અનીતિ ત્યાં પ્રગટે ભી તે, મન વાણું તનમાંહિ અશાંતિ; માટે નીતિ રાખે રીતિ, અતિશે ત્યાં હોય ન હિત. ૪૯૧ સ્વાશ્રય ખંતથી ચઢતી થાય, વિશ્રાંતિ જે થાક જ ખાય; પ્રવૃત્તિને સાથ નિવૃત્તિ, આર્યોની એવી છે નીતિ. ૯૨ જગમાં દેછે જે પ્રગટાય, નાશાથે તીર્થકર થાય; ભક્તોને કરવા ઉદ્ધાર, તીર્થકર પ્રગટે નિરધાર. ૪૯૩ ત્યાગબળે છે ધર્મ પ્રકાશ, વૈરાગ્યે જગમાં ગુણવાસ; શુદ્ધરાગ ત્યાં ભક્તિ સુહાય, તીર્થંકર પ્રગટે સહુ થાય, ૦૯૪ જે કાલે છે જેની જરૂર, ભવ્ય ઈ છે જે ભરપૂર તે કાલે તે કરે પ્રકાશ, તીર્થકર જન્મીને ખાસ. ૪૯૫ દુષ્ટ શત્રુ કરવા સંહાર, અરિહંતને છે અવતાર; પરબ્રહ્મ તીર્થકર જાણ, અહંન તીર્થકર ગુણખાણ દુષ્ટ રીવાજોને સંહાર કરવા અર્હનને અવતાર, દુર્બસને દુર્ગુણને નાશ, કરતા ધાર્મિક તીર્થ પ્રકાશ ૪૭ દુર્વેદોને કરતા નાશ. કરતા આર્ય વેદ પ્રકાશ; ભેદભાવ દેશે સહુ હણે, અકલકલાએ સર્વ ગણે. ૬૯૮ અહંનું તીર્થકર છે બુદ્ધ, શુદ્ધ નિશ્ચયથી જે છે શુદ્ધ ચાવીશ તીર્થકર ણ, કલિયુગમાં મુજણ પ્રમાણ, ૪૯ સુદર્શના એ મુજ ધાર, સર્વ વિશ્વ કસ્વા ઉદ્ધાર; મારે નિશ્ચય છે અવતાર, સાત્વિક પ્રકૃતિ ધરનાર. મારાપર રાખો વિશ્વાસ, બીજું સર્વે મૂકી ખાસ
૫૦૦
For Private And Personal Use Only