________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આમનો નહીં જન્મ વિના; કર્તા હર્તા આતમ ખાસ. ૪૭૩ આતમ જેન ને આતમ જિન, બ્રહ્મા વિષ્ણુ હરને દીન; જૈનધર્મ આતમ પર્યાય, સર્વ ધર્મ એમાંહી સમાય. ૪૭૪ સર્વ દેવ ગુરૂ ધર્મ સ્વરૂપ, આતમ છે એ રૂપારૂપ; દેખો દિલમાં આતમ ખેલ; જેને રૂડે કાયા મહેલ. ૪૭૫ આજીવિકા કર્મો કરી, અનાદિક પ્રાપ્તિને વરી, કયાદિકથી જ ભય, વ્યવહારે ધાર્મિક કર્તવ્ય. ૪૭૬ સહુથી ઉત્તમ ખેતી જણ, ખેતીથી સ્વાતંત્ર્ય પ્રમાણ છેતી કરતાં થાય ને પાપ, વી દિલ નીતિની છાપ. ૪૭૭ ખેતીથી મધ્યમ વ્યાપાર, યંત્રાદિક હુન્નરને ધાર; વિદ્યા આદિથી છવાય, ધંધાવણ જીવ્યું નહિ જાય. ૪૭૮ નીતિથી ધંધો કરનાર, નિર્દોષી છે નર ને નાર;
હાવાસમાં બંધ કરી, મુજ ભક્ત સહ જાતા તરી. ૪૭૯ ગુણ કર્માનુસારે ધંધ, કરતા દિલડામહિ અબંધ; ઉચનીચ નહિ કો મુજ ભક્ત, ઉત્તમ જડમાં નહીં આસક્ત. ૪૮૦ વતે ભક જે ઘરવાસ, પામે રવર્ગ ને મુક્તિ વાસ; ગૃહસ્થ લિંગે મુક્તિ થાય, ભક્તોની આતમ સુખ પાય. ૪૮૧ ગૃહસ્થ ત્યાગીને છે મુક્તિ, મુક્તિતું જ્ઞાન ને ભક્તિ; શૂરામાં પ્રગટે છે ભક્તિ, પ્રેમ ને શ્રદ્ધા ભક્તિ રીતિ. ૪૮૨ બળસત્તા વિદ્યાધન વડે, જન જીવતા જગમાં ખરે; તેમાંથી જે પાછા પડે, વંશપરંપર હીન જ અરે. ૪૮૩ બળ બુદ્ધિ સત્તા ત્યાં ન્યાય, સત્ય ન્યાય ત્યાં મારી સ્વાય; આત્મ ગ જ્યાં શક્તિ સ્કુર, અશક્ત લકે રોતા મરે. ૪૮૪ વિષયાસક્ત થાય અશકત, મૃત્યુથી બીવે પરતંત્ર; વીર બને તે જ સર્વ, જૂઠા મેહ નહીં જ્યાં ગર્વ. ૪૮૫ ગર્વ થકી પ્રગટે અન્યાય, અન્યાયે પાપ બહુ થાય; પાપથકી શક્તિો ટળે, વાવ્યું તેવું લણવું પડે. ધન સત્તાથી લે જેહ, પડતી અંતે પામે તે,
For Private And Personal Use Only