________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મન મોટું રાખીને રહે, પતિ સંતોષે શતિ લહે; મનવાણુને સંયમ કરે, ઉદ્ધત દે નહિ ફરે. ૩૬૧ દીર્ધદષ્ટિથી કાર્યો કરે, આત્મિક સુંદરતાને વરે; ગુણની શભા ધારે બેશ, રીસ કરીને કરે ન કલેશ. ૩૬૨ પશુપંખીની લે સંભાળ, પિતે ધવરાવતી બાળ; બાલવૃદ્ધ રોગી સંભાળ, કરતી શક્તિ અશક્તિ ખ્યાલ. ૩૬૩ ક્રોધી પતિ જે કયારે થાય, ત્યારે બોલે નહિ તે કાય; ઉચિત અવસર પામી કહે, સર્વ ખુલાસા કરીને રહે. ૩૬૪ પતિ મનના સંશયને છેદ, કરતી મનમાં લહે ન ખેદ; અતિથિ પ્રાઘર્ણક સન્માન, પ્રેમ કરતી ખર્ચ પ્રમાણ. ૩૬૫ સમયોચિત વર્તો વિવેક, મૂકે નહીં પતિવ્રતની ટેક, દુ:ખ પડંતાં મુજ વિધાસ, રાખે થાતી નહિ, ઉદાસ. ૩૬૬ ઉચિત સુપાત્રે આપે દાન, બને ન દૃષ્ટા વા નાદાન; બ્રહ્મચર્ય પાળે બહુ માસ, ભેગે મુઝે નહિ મન ખાસ. ૩૬૭ પ્રજોત્પત્તિ હેતુએ ભોગ, ધમ્ય નિયમ કાયાએ ભેગ; જેનધર્મથી થાય ન ભ્રષ્ટ, યદિ કા તનધન સહુ નષ્ટ. ૩૬૮ પાખંડીથી નહિ ભરમાય, મુજભક્તિથી બ્રીટ ન થાય; જેનધમી સંતાન કરે, શિક્ષાઓ સહુ આપી ખરે. ૩૬૯ મારાપર શ્રદ્ધા ને પ્રેમ, દુ:ખીઓ પર રાખે રહેમ; નવરાશે ગાતી મુજગાન, સર્વ પ્રવૃત્તિમાં મુજ ભાન. ૩૭૦ ગુરુની પૂજા સેવા કરે, કુટુંબ સંઘનું રક્ષણ કરે; જેનેની વૃદ્ધિમાં ધન, ખચે વિદ્યા તન ને મન. ૩૭૧ પ્રામાણિક વતે જે સતી, તેને પ્રગટે મારી મતિ; તેની થાવે ઉત્તમ ગતિ, મુજ અજ્ઞાએ વાધે રતિ. ૩૭૨ પતિ થાવું સહેલું નહિ કદિ, સાચું સમજાતું જ યદિ; ગુણકર્મોથી થાતાં , નિર્દોષીને તનું આરોગ્ય. ૩૭૩ આત્મભેગને મન નિષ્કામ, ધૃતિ સત્ય મનમાં મુજ નામ; લગ્ન ગ્યતા સર્વ પ્રકાર, જાણે તે પરણે છે નાર. ૩૭૪
For Private And Personal Use Only