________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પા
જાહેરમાં કરવાનાં કામ, હેર કરવાં તે નિષ્કામ;
ગુપ્તપણે કરવાનાં કાજ, ગુપ્તપણે કરતાં સુખ સાજ પ્રામાણિકપણે સહુ ક્રુત્ય, કરતાં જગમાં વાધે સત્ય; કદાપિ ધમી પામે દુ:ખ, ખતે પદ્દભવ સુખનુ સુખ ૩૦૬ બાળકને કેળવવાં ખાસ, જ શિક્ષણમાંહિ વિશ્વાસ; દેહ મંદિરે જવા દેવ, શિક્ષણ ચાગે કરવી સેવ બાળકને ઢા વિદ્યાદા, આપા મુજ શિખામણું જ્ઞાન; નાસ્તિકતાને કરવી ક્રૂર, કરા ખાળકા સર્વે શૂર. ખળકને શિક્ષા સંસ્કાર, આપા ઘરમાં નર ને નાર; ઘર ઘર ગુરૂકુલ મા ને બાપ, શિક્ષકની કૂડી છે છાપ. ધાર્મિક માતાનાં સંતાન, મારૂં પામે છે શુભ જ્ઞાન; શંક્ત પિતા ને માતા હાય, સંતાના ત્યાં સારાં જાય. ૩૧૦ નીતિવાળાં મા ને બાપ, સંતાનેામાં નીતિ છાપ; માતપિતાને અનુસરનાર, સંતાનો ઘરઘરમાં ધાર. માતપિતાના જે સંસ્કાર, ખાળકમાં તે ઉતરે સાર; માતપિતા સમ ખાળક થાય, ધી સ્મુધી જાણેા ન્યાય. બાળકનાં ગુરૂ માતને તાત, બાળક અનુકરણ પ્રખ્યાત; ઘર ઘર ખાળા કેળવનાર, માતા સા શિક્ષકસમ ધાર ખાલ્યાવસ્થામાં સંસ્કાર, આપ્યા તેવા પ્રગટે સાર; ખળક ભાવિ માતને તાત, બાળક ધન મોટું પ્રખ્યાત માળક રાજા બાળક દેવ, બાળકની શિક્ષણથી સેવ; અનેક ભાષા શિખવા સાર, દેશદય માળક ધન સાર. તન મન ધન શક્તિનું જોર, બાળકમાં વ્યાપે સુખતાર; દેશની દોલત બાળક વર્ગ, જ્યાં ગુણિયલ ત્યાં પ્રગટે સ્વર્ગ. ૩૧૬ ખાલસઘના ઉદયજ થતાં, દુષ્કૃત્યા સહુ દૂર જતાં; સર્વે ખાલક વીરા કરો, સ્વતંત્ર શાંતિ સુખને વા. ઉંચામાં ઉત્સર્ગે ધર્મ, સકેંટમાં આપત્તિ ધર્મ; પ્રગતિનાં કર્મો સહુ ધર્મ, કરતાં પ્રગટે સઘળાં શમ. ૩૧૮
For Private And Personal Use Only
૩૦૫
૩૦૭
૩૦૮
૩૦૯
૩૧૧
૩૧૨
૩૧૩
૩૧૪
૩૧૫
૩૧૭