________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ
૧૯૨
૨૯૬
જીવતાની સેવા કરા, ગુણુને દેખા ગુણને ધરા; દોષો દેખા નહી લવ લેશ, ટાળા મનના સઘળા ફ્લેશ ૨૯૧ અલ્પ કરી પણ નિંદા તો, ગુણને જ્યાં ત્યાં દેખી ભો; ગુણુરાગી છે મારા ભક્ત, મુજ ગાવામાં જે આસક્ત. મહાસંધ સહુ ગુણુની ખાણુ, જે પાળે છે મારી આણુ; મહાસંઘનાં દર્શન કરે, તીર્થા સેવા માટે ક્રો, મહાસંઘની યાત્રા કરી, અન્નાદ્દિકથી સેવા કરે; સાધુઓની સ ંગત કરા, ભવસાગરને સહેજે તા. જૈનધર્મ ના કરવા નાશ, અન્યધર્મીઓ કરે પ્રયાસ; ધર્મયુદ્ધ ત્યારે સહુ કરા, શસ્ત્રાદિક બળથી સંચો, વિના પ્રયેાજન કરી ન યુદ્ધ, કારણ વણુ થાશેા નહીં દ્ધ; સહન કરીને સપી રહેા, સર્વ જાતનું શિક્ષણ લહેા. સર્વ વર્ણના સ ંઘની વ્હાર, કરામાં રહેવું તૈયાર; આત્મભાગ આપા નરનાર, કરી ન સ ંશય મેહુ વિચાર. ર૭ જે સ'કીર્ણ વિચારાચાર, સંઘની પડતીના કરનાર; સ્વતંત્રતાના જે હરનાર, તેથી દૂર રહેા નરનાર. નવીન જીવન રસ વહનાર, મહેાળા જે આથ્રાર વિચાર; વ્યાપક વિશ્વવિષે સુખકાર, તેને વક્તે નર ને નાર, જે સકીર્ણ જ જીણાચાર, ગદા શક્તિના હરનાર; અધર્માંને પડતી કરનાર, તો ઢિયા નર ને નાર. જૈનધર્મનું શિક્ષણ સાર પામેા પ્રેમે નર ને નાર; જે સત્થામાં મારી ભક્તિ, ત્યાં પ્રગટતી નીતિ શક્તિ. ૩૦૧ જે સધામાં મારી આ, ત્યાં વર્તે છે સહુ કલ્યાણ; જે સઘામાં મારૂં' ગાન, ત્યાં અનુભવને સુખનુ તાન. જે સદ્યાના મુજપર પ્રેમ, ત્યાં નિશ્ચય છે ચેગ ને ફ્રેમ; કલ્યાણક ઉત્સવ જ્યાં થાય, ત્યાંથી દુ:ખા દૂર જાય. જયાં પ્રગટે છે ઇર્ષ્યા વેર, ત્યાં પ્રગટે છે. કાળા કેર; મારા સંઘા તેથી દૂર, રહીને પામે સુખ ભરપૂર.
૩૦૨
For Private And Personal Use Only
૧૯૩
૨૯૪
૨૯૫
૨૯૮
૨૯૯
૩૦૦
૩૦૩
૩૦૪