________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બાળકને સહુ નાતિજ્ઞાન, શિખવવું નિજ કર્મનું ભાન; સર્વ ધર્મનું દેવું જ્ઞાન, તેથી પ્રગટે રડી સાન ૩૧૯ જેની શક્તિ તેનું રાજ્ય, શિખવ૬ પર દેવી સાજ; જૈિનધર્મ રક્ષામાં પ્રાણ, આપે એવું દેવું જ્ઞાન ૩૨ થાય નહીં ભયથી પતંત્ર, વિચારાચારે સ્વતં; સ્વદેશ વ્રતનાં પાલક થાય, પ્રાણ પડે છડે નહિ જાય. ૩૨૧ અસુરાથી પામે નહિ હાર, બાળક એવાં જ્યાં તૈયાર; ધર્મ રાજ્ય વિદ્યા ત્યાં રહે, સ્વતંત્ર સુખ સંપર્ ત્યાં વહે. ૩રર દેવે સમ બાળકને કરે, નિર્ભય બતંત્રતાને વરે; બુદ્ધિ બળ વિદ્યા સામ્રાજ્ય, જેનધર્મનું પ્રગટે શક્ય. ૩ર૩ બાળક સંઘમાં શક્તિ ભેગ, દયા દાન તનનું આરોગ્ય દુર્ગણ વ્યસને રેગથી દૂર, ત્યા શક્તિ પ્રગટે ભરપૂર. ૩ર૪ બાલકમાં સ્વાતંત્ર્ય ને પ્રેમ, વિદ્યા બાલ આરોગ્ય ને ક્ષેમ; સર્વ કલા નીતિ સર્વ પ્રગતાં નહિં મિથ્યા ગર્વ. ૩૫ ગુરૂપાસે વિદ્યાથી જાય, ગુરુકુળમાં રહી વિદ્યા પાય; ધર્મગુરૂના વિનયે રહે, જૂઠી વાત ન મરતાં કહે. ૩ર૬ ધર્મગુરૂની સેવા કરે, વિનય પ્રેમથી વિદ્યા વરે, ગુરૂદેવ સમજાવે સત્ય, માનવનાં સમજાવે કૃત્ય. જૈનધર્મના સઘળા વેદ, તેના સત્ય જણાવે ભેદ, બાલિકાને આપે જ્ઞાન, વિનય પ્રેમ સેવાનું ભાન, લિપિ ભાષા કર્મનું જ્ઞાન આપે સર્વ પ્રકારે સાન પચે તેટલું આપે જ્ઞાન, વિદ્યાર્થિ થાય મહાન, ૩૨૯ ધર્મગુરૂ વિદ્યાર્થી સહાય, કરતાં સાચી ઉન્નતિ થાય; ધર્મગુરૂ છે શી સમાન પૂજ્યને ઉપકારી ભગવાન ૩૩૦ હસ્તડી બે વંદન કરે, ધર્મગુરૂનું ધ્યાન ધરે; સર્વ કલાઓ શીખે સહી, ગુરૂગમ સર્વ અનુભવ લહી. ૩૩૧ સહુ બાલકને ગુરૂકુલવાસ, આઠ વર્ષથી જાણે ખાસ બાળાઓને ગુણપાસ, રહેવું બ્રહ્મચર્ય ગુણવાસ.
૩૨૭
३२८
૨
For Private And Personal Use Only