________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રેગનું ઘર છે વ્યભિચાર, પડતીનું તે દ્વાર વિચાર; પરંપરા દુ:ખ દેનાર, વ્યભિચાર છે દુષ્ટ વિકાર. ૨૨૧ વ્યભિચારને એક વિચાર, પ્રગટયાથી છે દુ:ખ અપાર, વ્યભિચારને સત્ય ના પ્રેમ, વ્યભિચારીમાં વેગન ક્ષેમ. રરર દેશ કેમની ઉન્નતિ થાય, બ્રહાચર્યથી વિશ્વ સદાય; વ્યભિચારથી પડતો નાશ, મુજમાં તેને નહીં વિશ્વાસ ર૨૩ ભૂભિચાર સમ કઈ ન પાપ, વ્યભિચાર સમ કોઈ ન શાપ; વ્યભિચારી ઠામે નહીં ઠરે, અંતે બરા હાલે મરે. ૨૨૪ બ્રહ્મચર્ય એ મારી શક્તિ, ધારે ને પ્રગટાવે વ્યક્તિ બ્રહ્મચર્ય સમ કેઈ ન ધર્મ, ઉપકાર સમ કેઈ ન કર્મ. ર૨૫ દેહવીર્યનું રક્ષણ કરે, આત્મવીર્ય પ્રગટાવ ઝરે. મારાપર જેને વિશ્વાસ, બ્રહ્મચર્ય તે પામે ખાસ. ૨૨૬ બહાચર્યથી સુંદર દેહ, બ્રહ્મચર્યથી રડાં ગેહ; પ્રહ્મચર્યથી સત્તા રાજ્ય, વિદ્યા દેશદિક સામ્રાજ્ય. ૨૨૭ રૂપરંગને કામ ન થાય, દેહવીર્યની રક્ષા થાય; મુજને ભૂલે ભૂલે સર્વ, દેહ રૂપને પ્રગટે ગર્વ. ૨૨૮ મુજને ભલે પ્રગટે કામ, રહે નહીં મનડું સ્થિર ઠામ, ભતની પેઠે મનડું ભમે, જડની માયા મનમાં ગમે ૨૨૯ વ્યભિચારીનાં જે સંતાન, શક્તિહીન પ્રગટે નાદાન; બને ગુલામે જગ પરતંત્ર, રહે ન કયારે તે સ્વતંત્ર. ૨૩૦ વ્યભિચારી જ્યાં બહુ નરનાર, ત્યાં નહિ દેવાને અવતાર; દેશ કેમ સંઘાનિક નાશ, અનંત સુખની ત્યાં શું! આશ. ર૩૧ મારાપર પ્રીતિ વિધાસ, પૂરો નહીં ત્યાં કામવિલાસ આતમના મન તાબે રહે, દેશ કેમ સુખ શાંતિ લડે. ર૩૨ મન વયકાયાથી વ્યભિચાર, છંડે તે સુખિયાં નરનાર; લગ્નાદિ માં જે વ્યભિચાર, છેડે સુખિય. નર ને નાર. ૨૩૩
વ્યભિcરી જે નર ને નાર, મુજ ભજતાં શ્રદ્ધાથી અપાર; નિર્દોષી (ત્તમ છે જાય, શુદ્ધ પ્રેમથી રખિયાં થાય. ૨૩૪
For Private And Personal Use Only