________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શીયલ માટે પ્રાણ વિનાશ કરવામાં છે સુખની આશ, નિરાસક્ત જે મુજ આસક્ત, જે તે મારે ભક્ત. ર૩પ પાપી જનને કરૂં ઉદ્ધાર, મુજ ભજતાં પ્રેમે નિર્ધાર; સહાય મારી ભાવ પ્રમાણે, સહુને મળતી નિશ્ચય માન. ૨૩૬ નામ રૂપ ઉપાધિ વિના, મારામાં રમતાં જે જનાર બ્રહ્મચર્યથી બ્રહ્મ જ લડે, નિરાકાર શિવપદને વહે. ૨૩૭ નાસ્તિક સંગે શીલ વિનાશ. ભક્તો થ.એ નહીં હતાશ; મારામાં મન રાખી રહે. અંતરમાંહિ બંધ ન વહે. ર૩૮ વ્યભિચારી બનશે નહીં કદિ, કોડી લાલચ દેખો યદિ; બ્રહ્મચર્યથી જ જના, ભક્તો ૐ મારા એકમન. ર૩૯ સહુમાં મારા સર ભાવ, ધરીને વ એકય સુદાવ; સંઘાદિકમાં. સંપ જ ધરે, આત્મભેગથી ભે હરે ૨૪૦ મુજ શાસન છે સંપ પ્રધાનો અભાવે એક્ય નિદાન; સ્વાર્થતણો આપીને ભેગ, વર્તે સીધે સવળા ગ. ૨૪૧ સંકુચિત મત ભેદે તજે, અમેદભાવે મુજને ભજે; આયારે વિચારો ઉદાર, રાખી વતાં નર ને નાર. ર૪રે દેશ પ્રજાના સુખમાં સુખ, પ્રજા સંઘના દુ:ખમાં દુઃખ; માની સંપી વ સર્વ, કરે ન કયારે મિથ્યા ગર્વ. ૨૪૩ સંઘાદિકની એક્તાકાજ છેડે તન ધન સ ત રાજ્ય; ભેદ પડે તે મત ને કર્મ, છેડી આરાધો જેનધર્મ, મુજમાં પ્રીતિ ને વિશ્વાસ, જેનપણાનું લક્ષણ ખાસ; મત ક્રિયાના ભેદો જેહસંઘ પ્રેમથી છડો તેહ. ર૪૫ સમય વિચારી ને સંઘ, એવી મુજ અજ્ઞા. ગુણ રંગ; સમય પ્રમાણે વાવે જેહ મુજ અજ્ઞા આરાધક તે. ૨૪ પર્વ કિયા વેદિક રાગ, સંઘ સંપમાં કરતે ત્યાગ ધર્માચાર વિચારે રાગ, મહાસંઘ પામે સભાગ ૨૪૭ સંઘાદિને જ્યાં છે સંપ, શંતિ સુખ ને ત્યાં છે જપ; વિક્ષેપ જે આવે તેહ, વારી સંઘ અને ગુણ ગેહ. ૨૪૮
૨૪૪
For Private And Personal Use Only