________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૧૭
જૈનધર્મ આચાર વિચાર, ઘટતાં પૃથ્વીમાં નરનાર; શાંતિ સુખથી દૂર જાય, લડી પરસ્પર દુઃખી થાય. જૈનધર્મને આદિ ન અંત, જેનધર્મમય સર્વે સંત; જૈનધર્મ છે મારૂં રૂપ, અનંત જીવન બ્રહ્માસ્વરૂપ. ૨૦૮ સત્ય સનાતન આતમ જ્ઞાન, આનંદ એ જૈનધર્મ પિછાણ, સર્વ વર્ણ ગુણ કર્મ વિચાર, જૈનધર્મ એ બાહ્યોપચાર. ૨૦૯ મુજને ભજતાં જપતાં ધર્મ, જેને જાણે છે એ મર્મ મુજમાંહિ જેનધર્મ સમાય, મુજ જાપે સહુ ધર્મ ભજાય. ૨૧૦ સુજાંતિ રેસ ' મુજ જાપે સગુણ પ્રગટાય, અહંમમત્વ જ ટૂરે જાય; મુજ ભજવામાં જે ગુલતાન, તે ભૂવે સહુ દુઃખનું ભાન. ૨૧૧ મુજમાં પ્રગટે જેને રંગ, તેને છટે વિષય પ્રસંગ; મિથુન કામાદિ સહુ દેષ, નાસે પ્રગટે ગુણ સંતોષ. ૨૧૨ મુજમાં જેને લાગે યાર, નહિ છે તેના મન વ્યભિચાર; અંગ રૂપમાં સુખની આશ, જેને તે છે જડના દાસ. ૨૧૩ જેના દિલમાં મારે યાર, ત્યાં નહીં રહેતો કામવિકાર; વ્યભિચારી હડકાયું ધન, બરામ બરો નાદાન. ૨૪ વ્યભિચારી દુનિયામાં દુષ્ટ, બલ શક્તિથી થાય ને પુષ્ટ; વ્યભિચારીનું મન નડિ સ્થિર, રેગી પાપી વિશ્વ અધીર. ૨૧૫ વેશ્યા પલલના આસક્ત, તેતે દેખે ચામડી રક્ત; મેહી પડયા ચામડીમાં જેહ, ચામડિયા જન જાણે તેડ. ૨૧ ચામડીયા મુજથી છે દૂર, દેખે નહીં તે મારું નામ માશમાં રંગાયા જેહ, અનંત જીવન પામે તેડ. ૨૧૭ મારા રસમાં રસીયા જેહ, બ્રહ્મચર્યને પામે તેહ, બ્રહ્મરૂપ મારામાં ચરે, વ્યભિચારને તે સંહરે. ૨૧૮ વ્યભિચારી જે નર ને નાર, મુજમાં તેને સત્ય ન ખાર; સર્વ શક્તિથી થાતાં ભ્રષ્ટ, સર્વ ગુણેને કરતાં નષ્ટ. ૨૧૯ દેશ કેમ કરે વિનાશ, દુઃખ કાલના થાતાં દાસ; અનેક બૂરા રેગડે, દેશ પ્રજાને પાપે ભરે.
૨૦
For Private And Personal Use Only